ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 01-12-2025

વાર- સોમવાર

મેષ - આકસ્મિક ખર્ચાઓથી સાચવજો, સલાહ લીધા વગરનું કામ આજે ન કરતા, આજે કો પણ દસ્તાવેજ વાચ્યાં પછી જ આગળ વધજો.

વૃષભ - આજે સંતાન બાબતમાં ખર્ચ વધી શકે છે, સંબંધો આજના દિવસમાં મજબૂત બનશે, આજે સામાજિક કામમાં ભાગ અવશ્ય લેજો.

મિથુન - નોકરી ધંધામાં મહેનત વધારે કરવી પડશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, આજે તમારી લાગણીઓ પર કાબુ રાખશો.

કર્ક - કોઈ ખોટા સાહસ ન થાય સાચવવું, આડોશ પડોશના કામમાં વ્યસ્ત રહેશો, તમે આજે કોઈ નવી વ્યક્તિને મળી શકશો.

સિંહ - આકસ્મિક ધનલાભ થઈ શકે છે, તમારી ધાર્મિકતામાં વધારો થશે, બહારનો ખોરાક લેવાનું આજે ટાળશો.
 
કન્યા - આજે તમારા સંબંધોમાં મધુરતા આવે,  નોકરી ધંધામાં વધારે ધ્યાન આપી શકશો, આજે કોઈપણ દેવસ્થાનની મુલાકાત અવશ્ય લેશો.

તુલા - આજે શત્રુઓ તમારા પર હાવી થવાની કોશિશ કરી શકે છે, આર્થિક બાબતોમાં સુધારો આવશે, આજે તમે નવા મિત્રો બનાવવાની કોશિશ કરો.

વૃશ્ચિક - આર્થિક લાભમાં વધારો થશે, બાળકોથી સાહનુકુળતા રહેશે, આજના દિવસમાં કોઈપણ કામ અધૂરુ ન મુકવું.
 
ધન - કામ ધંધામાં આજે લાભ થશે, તમે નવી યોજનાઓ બનાવી શકશો, આજના દિવસમાં હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.

મકર - કોઈ પણ નવું સાહસ કરતા પહેલા વિચારજો, મિત્રવર્ગથી આજે લાભ થશે, આજના દિવસમાં મૌન રાખી કામ કરો.

કુંભ - આજે તમારે આર્થિક સંઘર્ષ વધશે, તમે બોલવામાં આજે ગફલત કરી શકો છો, આજે તમે કોઈના ઉપર આશા ન રાખતા.

મીન - આજે તમારી ઉપર જવાબદારી વધશે, તમે આજે તમારા સંબંધો મજબુત બનાવશો, આજે તમે તમારી પાસે લાલ વસ્તું અવશ્ય રાખો, આપનો દિવસ મંગલમય રહે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.