ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-07-2026

દિવસ: શુક્રવાર

મેષ: આપના મનની મૂંઝવણ દૂર કરવા આધ્યાત્મિકતા તરફ વળવું, યાત્રા-પ્રવાસના યોગ બને.

વૃષભ: આપના જિદને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું, નાણાભીડ વધે.

મિથુન: બધી ચિંતાઓનો હલ મળે, મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાના માર્ગ મળે.

કર્ક: આપના પ્રયત્નોનું ઉળ મોડુ મળતું જણાય, ગૃહજીવનના પ્રશ્નો હલ થતા લાગે, પ્રવાસ ફળે.

સિંહ: આર્થિક આયોજન બગડે નહીં તે ધ્યાન રાખવું, પોતાની ગણતરીની આવડત હોય તો લાભ ઉઠાવી શકશો.

કન્યા: સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિમાંથી મુક્ત જણાય શકશો, પોતાના સ્નેહીથી મિલન થાય.

તુલા: મહત્ત્વની કામગીરી કરવા માટે તો સમય ધીરે-ધીરે અનુકુળ થતો લાગે, નાણાકીય ચિંતાનો ઉપાય મળે.

વૃશ્વિક: મનની ઓરતાઓ સાકાર થતા લાગે, સમસ્યાઓ અને વિઘ્નો દૂર થતા લાગે, યાત્રા-પ્રવાસ ફળે.

ધન: નસીબની બાજી ઉંઘી ન વળી જાય તે ધ્યાન રાખવું, બેફીકરા થઇને ન ફરવું, આરોગ્ય સાચવવું.

મકર: સામાજિક, કૌટુંબિક બાબતે મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, ખર્ચ અનિવાર્ય બને.

કુંભ: આર્થિક વ્યવહારોમાં સાવધ રહેવું, કૌટુંબિક શાંતિ હણાય નહીં તે જોજો, યાત્રા ફળે.

મીન: લાગણીઓનો તાર તુટવા દેશો નહીં, તબિયતની કાળજી ખાસ લેવી, સફળતા મળે.

About The Author

Related Posts

Top News

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી ...
National 
દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.