- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 18-10-2025
વાર- શનિવાર
મેષ - સામાજિક કે ધાર્મિક કામોમાં ભાગ લો, વિદ્યા અભ્યાસ માટે ભવિષ્યની યોજનાઓ બનાવી શકો, આજે આજે દાન ધર્મ અવશ્ય કરો.
વૃષભ - આજે નોકરી ધંધામાં ધ્યાન આપી શકશો, પેઢીના કામમાં પ્રગતિ થાય, ઘર પરિવારમાં ધ્યાન વધુ આપો.
મિથુન - ભાઈ બહેનોથી વધારે આશા ન રાખવી, હરવા ફરવામાં સાવચેતી રાખવી, મૂંગા પ્રાણીઓને ભોજન આપો.
કર્ક - તમારી વાણીના પ્રભાવથી કામ સિદ્ધ કરો, નોકરી ધંધામાં નવા લોકો સાથે જોડાણ થાય, આજે ઘરનાને ખુશ કરી શકશો.
સિંહ - ભાગીદારીના કામમાં પ્રગતિ થાય, સંબંધોમાં નરમાશ આવે, આજે દેવસ્થાનની મુલાકાતથી માનસિક શાંતિ મળે.
કન્યા - કામ કાજમાં ઘૂંચો ઉકેલી શકશો, સંબંધીઓથી લાભ થાય, બાકી રહી ગયેલા કામમાં ધ્યાન આપો.
તુલા - સામાજિક કાર્યોમાં પ્રગતિ થાય, તમે તમારા જ્ઞાનમાં વધારો કરશો, કર્મનો પૂરો લાભ મેળવો.
વૃશ્ચિક - નોકરી ધંધામાં તમારા કામની કદર થાય, ઘરમાં કોઈને કોઈ ચિંતા રહ્યા કરે, વડીલોને સમય આપો.
ધન - ભાઈ બહેનોના સંબંધમાં લાગણીઓ વધે, કોઈ ખોટા સાહસથી બચો, આજે ભાગ્ય ઉપર વિશ્વાસ કરો.
મકર - ધન લાભના યોગ છે, હાથમાં આવેલું કામ જવા ન દેતા, આરોગ્યની કાળજી અવશ્ય લો.
કુંભ - આજે આનંદથી નવા લોકોને મળવાનું થશે, ભાગીદાર સાથે નવી કાર્ય રચના કરી શકો, માં લક્ષ્મીની આરાધના કરી શકો.
મીન - કામની વ્યસ્તતામાં શરીરની કાળજી લેવી જરૂરી, બચતને લઈ ચિંતા રહેશે, માતાજીના જપથી મનને શાંતિ મળે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

