ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -02-11-2025

વાર- રવિવાર 

મેષ - સંતાન અંગેની ચિંતાઓ વધે, સમાજમાં પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે ધ્યાન રાખવું, આજે માતાજીની ઉપાસના અવશ્ય કરો.

વૃષભ - કોઈને પણ ઉધાર પૈસા આજે આપશો નહીં, ઘર-પરિવારમાં આનંદ રહે, આજે ગરીબ વર્ગને સહાય અવશ્ય કરવી.

મિથુન - આજે હરવા ફરવામાં સાવચેતી રાખવી, સ્ત્રી વર્ગે સાચી સલાહ વગર કોઈ સાહસ કરવું નહિ, આજે તમે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.

કર્ક - આરોગ્યની કાળજી ખાસ લેવી, હરવા ફરવામાં આનંદ રહે, આજે ભગવાન ભોલેનાથનું ધ્યાન કરો.

સિંહ - ભાગીદારો સાથે મતભેદના અંત લાવો, ગુસ્સા ઉપર નિયંત્રણ જરૂરી, ભગવાન સૂર્યનું ધ્યાન અવશ્ય કરો.

કન્યા - તમે મિત્રો સાથે સમય વિતાવી શકો, ધર્મ કાર્ય પણ થઈ શકે, દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.

તુલા - સંતાનો સાથે સમય વિતાવો, સમાજમાં તમારી નામના વધે, આજે તમે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરો.

વૃશ્ચિક - પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધે, ધંધા નોકરી માટે નવી તકો વિચારી શકો, આજે ગાય માતાને ભોજન અવશ્ય કરાવો.

ધન - ભાગ્યનો સાથ ઓછો મળે, ભાઈ બહેનો સાથે સંબંધો સુધારો, આજે તમે નારાયણનું ધ્યાન અવશ્ય કરો.

મકર - આજે તમારાથી કોઈને મનદુઃખ ન થાય ધ્યાન રાખવું, હરવા ફરવામાં આનંદ રહે, મીઠી વસ્તુઓ આજે ઓછી ખાવી.
 
કુંભ - પતિ પત્નીના સંબંધો મધુર બને, નજીકના સંબંધોથી મુલાકાત થાય, આજે તમે ધંધાકીય બાબતોમાં સાચી સલાહ મેળવો.

મીન - આજે વધારે લાગણીશીલ બનો ,ખર્ચાઓ વધે નહીં ધ્યાન રાખવું, આજે શિવજીનું ધ્યાન અવશ્ય કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.