ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહુર્ત 
તારીખ -23-08-2025
આજની રાશિ સિંહ સવારે 00:15થી તે પહેલા કર્ક

ચોઘડિયા, દિવસ
કાળ  06:21 - 07:56  
શુભ  07:56 - 09:31  
રોગ  09:31 - 11:06
ઉદ્વેગ 11:06 - 12:41
ચલ  12:41 - 14:16  
લાભ  14:16 - 15:51
અમૃત  15:51 - 17:26  
કાળ  17:26 - 19:01

ચોઘડિયા, રાત્રિ
લાભ  19:01 - 20:26
ઉદ્વેગ  20:26 - 21:51  
શુભ   21:51 - 23:16
અમૃત 23:16 - 24:41
ચલ  24:41 - 26:06
રોગ  26:06 - 27:31
કાળ  27:31 - 28:56
લાભ  28:56 - 30:21

મેષ - સામાજિક દૃષ્ટિએ આજે પ્રગતિનો દિવસ, તમારા જિદ્દી સ્વભાવથી નુકસાન ન થાય સાચવવું, આજે શિવજીની ઉપાસના ફળદાયક રહેશે.

વૃષભ - ઘર પરિવારમાં આજે સાચવવું, નોકરી ધંધામાં બીજાના કામને લઈ ભાર વધશે, પીપળે આજે દૂધ પાણી ચઢાવવા.

મિથુન - ભાઈ બહેનમાં કે આડોશ પડોશમાં વિવાદ ટાળવો, હરવા ફરવામાં સાચવવું, આજે ક્ષેત્રપાળનું સ્મરણ કરી ઘરેથી બહાર નીકળો.

કર્ક - તમારા ધનમાં આજે વૃદ્ધિ થાય, બોલવામાં આજે ખાસ સાચવવું, સૂર્યનારાયણના દર્શન કરી બહાર નીકળો.

સિંહ - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, અકારણનો ગુસ્સો ટાળવો, ચંદનનું તિલક કરી ઘરેથી નીકળો.

કન્યા - ખર્ચ પર કાબુ રાખવો, તમારા શત્રુઓ પર આજે વિજય મેળવી શકશો, ઘરેથી તુલસીનું પાન મો માં મૂકી નીકળો.

તુલા - સંતાન પ્રત્યે ચિંતા રહેશે, સામાજિક કાર્યમાં ભાગ લઈ શકશો, કોઈ પણ મીઠી વસ્તુ ખાઇ ઘરેથી બહાર નીકળો.

વૃશ્ચિક - કામ ધંધા માટે સારો દિવસ, પરિવાર અંગે ચિંતા રહે, આજે હનુમાન મંદિરની મુલાકાત અવશ્ય લેવી.

ધન - બહાર હરવા ફરવામાં ધ્યાન રાખવું, અકારણના વિવાદોથી દૂર રહો, પિતૃઓનું સ્મરણ કરી ઘરેથી નીકળો.

મકર - ખાવા પીવામાં ધ્યાન રાખવું, તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજના દિવસમાં મહામૃત્યુંજય મંત્ર સાંભળો અથવા જાપ કરો.
 
કુંભ - પતિ પત્નીના સંબધો વધુ મજબૂત બનાવો, આજે માનસિક તણાવ વધે, ધ્યાન કે પ્રાણાયામનો સહારો આજે ખાસ લેવો.

મીન - રોગ પીડા આજે હેરાન કરી શકે છે, કારણ વગર ખર્ચ પણ વધી શકે છે, શિવજીનું સ્મરણ કરી ઘરેથી નીકળવું, આપનો દિવસ શુભ રહે, દિવ્યાંગ ભટ્ટ.

About The Author

Related Posts

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.