- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 23-10-2025
વાર- ગુરુવાર
મેષ - ભાઈબીજના સુંદર દિવસે લીલા અને પીળા કલરની વસ્તુથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે, સમૃદ્ધિના આશીર્વાદ મળશે.
વૃષભ - ભાઈબીજના સુંદર દિવસે પીળા કલરની મીઠાઈથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે, નોકરી ધંધાને લગતી સમસ્યાઓમાં રાહત મળશે.
મિથુન - ભાઈબીજના સુંદર દિવસે આજે કોઈ લાલ વસ્તુ અથવા ચાંદીથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
કર્ક - ભાઈબીજના સુંદર દિવસે સુગંધિત વસ્તુ ભેટ કરવાથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
સિંહ - ભાઈબીજના સુંદર દિવસે ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
કન્યા - ભાઈબીજના સુંદર દિવસે ગોળથી મોઢું મીઠુ કરાવવાથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
તુલા - ભાઈબીજના સુંદર દિવસે પીળી વસ્તુ કે ભોજનથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
વૃશ્ચિક - ભાઈબીજના સુંદર દિવસે માં યમુનાજીની એકબીજા માટે પ્રાર્થનાથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
ધન - ભાઈબીજના સુંદર દિવસે તમારી કુળદેવીને ધરાવેલા પ્રસાદથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે.
મકર - ભાઈબીજના સુંદર દિવસે ભોજન સાથે તિલક અને ભેટથી ભાઈ બહેનના સંબંધો મજબૂત.
કુંભ - ભાઈબીજના સુંદર દિવસે તમે માતાજીને મીઠાઈ ધરાવેલી પ્રસાદીથી ભાઈ બહેનના સંબંધો મજબૂત.
મીન - ભાઈબીજના સુંદર દિવસે બેન સાથે ભાણેજને ઉપહારથી ભાઈ બહેનના સંબંધો મજબૂત થાય. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

