ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-08-2026

દિવસ: સોમવાર

મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું.

વૃષભ: ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય.

મિથુન: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, આકસ્મિક ધન લાભ થાય, આરોગ્ય સાચવવું, વાદ-વિવાદથી બચવું.

કર્ક: માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય, સ્વજનથી મિલન થાય.

સિંહ: ધંધા-વ્યવસાયમાં સફળતા મળે, કુટુંબજનોનો પ્રેમ સાંપડે.

કન્યા: ગૃહક્લેશ ન થાય તેની ખાસ કાળજી લેવી, આરોગ્ય સાચવવું, પ્રવાસ ટાળવો.

તુલા: આવક કરતા જાવક વધતી જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, પ્રવાસ સારો રહે.

વૃશ્વિક: પહેલાથી આયોજનો કરેલા હોય તે હવે સફળ થતા જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી, વાદ-વિવાદથી બચવું.

ધન: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે, કોઇપણ નિર્ણય કરતા પહેલા વિચાર કરવો.

મકર: નોકરીમાં પ્રગતિ થાય, આશાવાદી વલણથી સફળતા મળે, સ્વાસ્થ્ય સારું રહે.

કુંભ: આપના પ્રયત્નો સફળ બને, આવકના પ્રસંગો બને, સ્નેહીથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવતી જણાય, પ્રવાસ ટાળવો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

About The Author

Related Posts

Top News

Avore EX બાઇક લોન્ચ; 260KM રેન્જ, રૂ. 799માં પ્રી-બુક, ગુજરાતની કંપની છે

એક નવી EV બ્રાન્ડ ભારતીય બજારમાં પ્રવેશી ચુકી છે. અમે Avore કંપની વિશે વાત કરી રહ્યા છીએ, જે છેલ્લા...
Tech and Auto 
Avore EX બાઇક લોન્ચ; 260KM રેન્જ, રૂ. 799માં પ્રી-બુક, ગુજરાતની કંપની છે

T-સીરિઝે લગાવ્યો પ્રતિબંધ, તો Zee મ્યુઝિકે બહિષ્કાર કર્યો...; કેમ સોનુ નિગમ તરફ બધી કંપનીઓએ પીઠ ફેરવી હતી?

ગાયક સોનુ નિગમે, જેમણે વર્ષોથી પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા છે, તેમણે તાજેતરમાં તેમના કારકિર્દીના...
Entertainment 
T-સીરિઝે લગાવ્યો પ્રતિબંધ, તો Zee મ્યુઝિકે બહિષ્કાર કર્યો...; કેમ સોનુ નિગમ તરફ બધી કંપનીઓએ પીઠ ફેરવી હતી?

10 કિલોનો LPG સિલિન્ડર લોન્ચ, તાત્કાલિક ડિલિવરી મળશે; જાણો તેની કિંમત

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ એક નવી પહેલ શરૂ કરી છે. નવા ગ્રાહકોને હવે ગેસ કનેક્શન માટે વધુ...
Business 
10 કિલોનો LPG સિલિન્ડર લોન્ચ, તાત્કાલિક ડિલિવરી મળશે; જાણો તેની કિંમત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-08-2026 દિવસ: સોમવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.