ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-07-2026

દિવસ: રવિવાર

મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.

વૃષભ: કાર્ય સિદ્ધિના યોગ બને, આગળ વધવાના પ્રગતિકારક યોગ બને, શાંતિનો અનુભવ થાય.

મિથુન: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતા અનુભવાય, કાર્યમાં રુચિના ન આવે.

કર્ક: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી ચડે, વાદ-વિવાદથી દૂર રહેવું.

સિંહ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

કન્યા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

તુલા: મનની બેચેની અનુભવાય, અજાત શત્રુ ભય સતાવે, વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃશ્વિક: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાનના યોગ બને, શેર-સટ્ટામાં લાભ થાય.

ધન: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે, ગૃહક્લેશથી સાવધ રહેવું.

મકર: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય, કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું.

કુંભ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે, શાંતિનો અનુભવ થાય, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

મીન: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.