મહેંદીના કોન વેચનારો ગુજરાતી છોકરો આજે WhatsAppનો બોસ બની ગયો

ગુજરાતના અમદાવાદાના છોકરાએ કમાલ કરી છે. મહેંદીના કોન વેચ્યા, પાયરેટેડ સીડી વેચી આવા અનેક કામ કર્યા આજે વૉટ્સએપના CEO બની ગયા છે. નામ છે કુનાલ શાહ

દુનિયાની દિગ્ગજ ગ્લોબલ કંપનીઓની કમાન સંભાળી રહેલા ભારતીય સીઈઓની યાદીમાં એક નવું નામ ઉમેરાઈ ગયું છે. ભારતીય સ્ટાર્ટઅપ ફાઉન્ડર કુનાલ શાહ હવે વૉટ્સએપના ગ્લોબલ હેડ બનવા જઈ રહ્યા છે. મેટાએ વૉટ્સએપની કમાન કુણાલના હાથમાં સોંપી છે. કુનાલ પાસે તો IIT ની ડિગ્રી છે અને તો તેઓ IIM માં ભણ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ કોલેજ ડ્રોપઆઉટ છે, જેઓ હવે વૉટ્સએપના બોસ બનવા જઈ રહ્યા છે.

 મેટા કંપનીએ ફિનટેક કંપની ફ્રીચાર્જ અને CRED ના ફાઉન્ડર કુનાલ શાહને વૉટ્સએપ ના સીઇઓ CEO પદની જવાબદારી સોંપી છે. કુણાલ, જેઓ ક્યારેક મહેંદીના કોન તો ક્યારેક પાયરેટેડ સીડી વેચતા હતા, તેઓ આજે વૉટ્સએપના નવા બોસ બનવા જઈ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ સારું થયું નથી, જેટલી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. લિસ્ટિંગ પહેલાં...
Business 
SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી તુકારામ મુંઢે તેમની કડક કામ કરવાની પદ્ધતિ અને નિયમનું પાલન કરનારા ઓફિસર તરીકે જાણીતા છે. આના...
National 
આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે અને મોદી સરકારને સંસદ તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલું વચન પૂરું કરવાની...
Politics 
દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

સ્પેન ચેમ્પિયન; આર્જેન્ટિનાની હારના આ રહ્યા 5 મુખ્ય કારણો

સ્પેને બીજી વખત પુરુષોનો વર્લ્ડ કપ જીત્યો, તેણે કોઈ પણ જાતની ઉત્તેજના વગરનું અને કંઈક અંશે નિરાશાજનક વર્લ્ડ કપ...
Sports 
સ્પેન ચેમ્પિયન; આર્જેન્ટિનાની હારના આ રહ્યા 5 મુખ્ય કારણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.