ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 30-06-2026

દિવસ: મંગળવાર

મેષ: ઘારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોનો હલ આવતો જણાય, ખર્ચ વધે.

વૃષભ: સંજોગો સાનુકુળ ના બને તો તમે પરિસ્થિતિને સાનુકુળ બની જજો, આરોગ્ય સાચવવું.

મિથુન: ધારેલા કામોમાં અવરોધો આવે, ખર્ચના પ્રસંગો બને, મિત્રથી મિલન થાય.

કર્ક: સામાજિક પ્રવૃત્તિમાં સાનુકુળતા મળે, તમારા વિરોધીઓ પાછા પડે, સ્વાસ્થ્ય સાચવવું.

સિંહ: આનંદનો અનુભવ થાય, પરિસ્થિતિ સાનુકુળ બને, આરોગ્ય સાચવવું.

કન્યા: ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે, મિત્રથી મિલન થાય, મૂંઝવણો દૂર થાય, આરોગ્ય સારું રહે.

તુલા: કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય, માનસિક રીતે શાંતિ મેળવી શકો.

વૃશ્વિક: સર્જનાત્મકતા વધે, કૌટુંબિક પ્રશ્નોમાં રાહત મળે, ખર્ચ વધે, સાવધાન રહેવું.

ધન: સ્વાસ્થ્યની કાળજી લેવી, મનના ઓરતા મનમાં રહી જાય.

મકર: ધાર્યું કામ અટકી જાય, ગૃહજીવનમાં ક્લેશનું વાતાવરણ સર્જાય, વાદ-વિવાદથી સાચવવું.

કુંભ: આકસ્મિક ધન લાભ ના યોગો બને, ખર્ચના યોગ બને, પ્રવાસનું આયોજન થાય.

મીન: સામાજિકક્ષેત્રે પ્રગતિકારક સંજોગો બને, આર્થિક સંકડામણનો અનુભવ થાય, પ્રવાસના યોગ બને.

About The Author

Related Posts

Top News

ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો...
Sports 
ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ...
Gujarat 
અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

‘યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઈએ’, PM મોદી NEET પેપર લીક પર બોલ્યા

'કોકરોચ જનતા પાર્ટી'ની સંસદ કૂચ પછી PM નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક અંગે પોતાનું પહેલું નિવેદન આપ્યું...
Politics 
‘યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઈએ’,  PM મોદી NEET પેપર લીક પર બોલ્યા

SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ સારું થયું નથી, જેટલી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. લિસ્ટિંગ પહેલાં...
Business 
SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.