ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-06-2026

દિવસ: સોમવાર

મેષ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય, મિત્ર-બંધુઓનો સહકાર સાંપડે, નાણા ભીડ ટળે.

વૃષભ: નોકરી-ધંધાના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહેશે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.

મિથુન: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ-પ્રસંગ બને.

કર્ક: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.

સિંહ: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ.

કન્યા: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, આનંદ પ્રસંગ બને.

તુલા: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિરાશા મળે.

વૃશ્વિક: નોકરી-વાહનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.

ધન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર પડે, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

મકર: ગૃહજીવનમાં ગેરસમજણ અટકાવજો, આરોગ્યની ચિંતા દૂર થાય, ધંધા માટેનો યોગ્ય સમય મળે.

કુંભ: સગા-સ્નેહીથી મિલન થાય, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડે, સ્વાસ્થ્યની ધ્યાન રાખવું.

મીન: આપની સાવધાની દ્વારા મુશ્કેલીઓમાંથી બચી શકાશે, સ્વજનથી મનમેળ સાધી શકશો.

About The Author

Related Posts

Top News

SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ સારું થયું નથી, જેટલી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. લિસ્ટિંગ પહેલાં...
Business 
SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી તુકારામ મુંઢે તેમની કડક કામ કરવાની પદ્ધતિ અને નિયમનું પાલન કરનારા ઓફિસર તરીકે જાણીતા છે. આના...
National 
આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે અને મોદી સરકારને સંસદ તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલું વચન પૂરું કરવાની...
Politics 
દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

સ્પેન ચેમ્પિયન; આર્જેન્ટિનાની હારના આ રહ્યા 5 મુખ્ય કારણો

સ્પેને બીજી વખત પુરુષોનો વર્લ્ડ કપ જીત્યો, તેણે કોઈ પણ જાતની ઉત્તેજના વગરનું અને કંઈક અંશે નિરાશાજનક વર્લ્ડ કપ...
Sports 
સ્પેન ચેમ્પિયન; આર્જેન્ટિનાની હારના આ રહ્યા 5 મુખ્ય કારણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.