ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-07-2026

દિવસ: શનિવાર

મેષ: નવીન મૂંઝવણોનો સામનો કરવો પડે, છતાં નવી તકો સાંપડે, કૌટુંબિક કાર્યો સફળ થતા જણાય.

વૃષભ: આપના કાર્યક્ષેત્રનું ભારણ વધતું જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય, કાર્ય વિઘ્ન વગર પાર પડે.

મિથુન: ગુંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય, મિત્ર-સ્નેહીઓથી મિલન, આરોગ્ય સાચવવું.

કર્ક: કરેલા સારા કર્મોનું ફળ મળતું જણાય, દરેક કાર્યમાં લાભ મળતો જણાય, કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ આવે.

સિંહ: કાર્યભાર વધતો જણાય, આર્થિક મૂંઝવણ વઘે, તબિયત અંગે ખાસ સાચવવું, મિત્ર-સ્નેહીથી મિલન.

કન્યા: આવક કરતા જાવક વધે, ગૃહજીવનમાં વિખવાદ થાય, આરોગ્ય ખાસ સાચવવું.

તુલા: ખોટી ચિંતાઓનું ભારણ દૂર થતું જણાય, કાર્ય સફળતાની તકો સાંપડે, વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃશ્વિક: સારા વિચારોથી મિત્ર અને શત્રુઓ પર વિજય મેળવી શકશો, સ્નેહીજનોથી મુલાકાતના યોગ બને.

ધન: માનસિક તણાવ અને ચિંતા દૂર થતા લાગે, આર્થિક ઉન્નતિના યોગ બને, કુટુંબીઓનો સહકાર સાંપડે.

મકર: સ્વજનોથી મદદ મળે, આરોગ્ય સાચવવું, તક મળે તો તે ઝડપી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું.

કુંભ: નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ દૂર થતી જણાય, કોર્ટ કાર્યવાહીના કામમાં પ્રગતિ મળે, આરોગ્ય સાચવવું.

મીન: તણાવ અને ચિંતાઓ દૂર થાય, આવકના સ્ત્રોત મળે, આરોગ્ય સાચવવું, વાદ-વિવાદમાં ન પડવું.

About The Author

Related Posts

Top News

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

કાવડ યાત્રા લઇને ભગવાન શિવ પાસે માંગી હતી માનતા, પછી DMએ 4 બાળકોની જિંદગી બદલી દીધી

કાવડ યાત્રા દરમિયાન ચાર બાળકોએ ભગવાન ભોલેનાથને તેમની શાળા ફી માફ થવા માટે માનતા માની હતી. તેમની ઇચ્છાની વાત સોશિયલ...
National 
કાવડ યાત્રા લઇને ભગવાન શિવ પાસે માંગી હતી માનતા, પછી DMએ 4 બાળકોની જિંદગી બદલી દીધી

સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

દેશમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં દેશના વિશાળ...
National 
સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.