ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-08-2026

દિવસ: શુક્રવાર

મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય.

વૃષભ: આ રાશિના જાતકો ધાર્મિક પ્રવૃત્તિ તરફ વળે, કોઇ યાત્રા એજવાના યોગ સર્જાય, નવીન તકો ઉભી થશે.

મિથુન: દરેક સંકલ્પો પૂર્ણ થતા જણાય, કાર્ય સિદ્ધિ જણાય, અકસ્માતથી સાચવવું.

કર્ક: વાદ-વિવાદથી દૂર રહેવું, સ્વાસ્થ્યની દ્વષ્ટિએ તબિયત સારી રહે, ધારેલા પરિણામ મહેનતથી સફળ કરી શકો.

સિંહ: જીવનના તમામ સપના સાકાર થતા જણાય, ખર્ચ કરવામાં સાવધ રહેવું.

કન્યા: દરેક વ્યક્તિને સાથે લઇને ચાલવું તો દરેક કાર્યમાં સિદ્ધિ મળે, સ્વાસ્થ્ય સાચવવું.

તુલા: મકાન અથવા વાહન ખરીદવાના યોગો બને, તમારા કાર્યો થતા જણાય, સ્વાસ્થ્ય અંગે થોડી તકલીફો રહે.

વૃશ્વિક: દરેક કાર્ય નવીન રીતે કરવા માટે પ્રેરાવ, યોગ્ય દીશા મળતા સફળતાનો અનુભવ કરશો.

ધન: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, આધ્યાત્મિકતા તરફ વળવાનો પ્રયાસ કરો, જીવનના લક્ષ્યાંકો બદલાઇ જાય.

મકર: આપનું વ્યક્તિત્વ અલગ રીતે જ ખીલશે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું.

કુંભ: વાદ-વિવાદથી સાવધ રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખવું, અશાંતિનો અનુભવ થાય.

મીન: અવરોધાયેલા દરેક કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય સાચવવું.

About The Author

Related Posts

Top News

સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

દેશમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી નવી તસવીરોમાં દેશના વિશાળ...
National 
સેટેલાઇટ તસવીરોમાં વરસાદી વાદળોથી ઘેરાયેલું ભારત: ચોમાસું ફરી જામ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આપના જીવનમાં મોટા ફેરફારો સર્જાય, કાર્યશૈલીમાં સુધારો જણાય, દરેક સપના પૂર્ણ થતા હોય તેમ દેખાય....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ ...
National 
ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

જો તમે ઓલા, ઉબર અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા કેબ બુક કરો છો અને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં...
Tech and Auto 
જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.