સુરતના 3 યુવાનોએ કમાલ કરી, 425 કરોડનું ફંડ મેળવવાની તૈયારી

સુરતની ઓળખ દુનિયભારમા ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકેની છે. પરંતુ હવે સુરત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં પણ જાણીતુ બની જશે. સુરતની એક સ્ટાર્ટએપ કંપની છે જેનું નામ રોકેટ છે ખુબ મોટા ફડીંગ રાઉન્ડની નજીક પહોંચી ગયું છે. જો ડીલ પુરી થશે તો રોકેટ કંપનીને 40થી 50 મિલિયન ડોલર એટલે કે 340થી 425 કરોડ રૂપિયાનું રોકાણ મળશે અને રોકાણ મળતાની સાથે કંપનીની વેલ્યુએશન 500 મિલિયન ડોલર એટલે કે 4300 કરોડ રૂપિયા થઇ જશે.

સુરતના 3 યુવાનો વિશાલ વિરાણી, રાહુલ શિંગાળા અને દીપક ધાનકે રોકેટ કંપની બનાવી છે જે AI આધારિત એપ અને વેબસાઇટ ડેવલપીંગ કંપની છે. અત્યારે 180 દેશોમાં કામ કરે છે અને 4 લાખથી વધારે યૂઝર્સ જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.