ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -29-05-2026

વાર- શુક્રવાર

મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો.

વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો.

મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું ધ્યાન આજે ચોક્કસ કરો.

કર્ક - માનસિક તણાવ અને ચિડિયાપણું તમારા પર હાવી થઈ શકે, તમારા પાર્ટનર ઉપર આજે કામ છોડો, માં લક્ષ્મીનું ધ્યાન આજે કરો.

સિંહ - તમારી બચતમાં આજે વૃદ્ધિ થાય, શારીરિક સ્વસ્થતાનો અહેસાસ થાય, બજરંગબલીનું ધ્યાન કરશો.

કન્યા - તમને આજે તમારી મહેનતનું પરિણામ સારું મળશે, વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય, આજે વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો.

તુલા - ઘર પરિવારમાં આનંદ રહે, ધંધા નોકરીમાં નવા કામ મળી રહેશે, આજે તમારી કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.

વૃશ્ચિક - આજના દિવસમાં નવા સાહસ વિશે વિચારી શકો, નવા મિત્રો બનાવી શકશો, આજના દિવસમાં લાલ કલરની પેન તમારી પાસે અવશ્ય રાખો.

ધન - ભાવતા ભોજનનો આનંદ માણી શકશો, તમારી ધર્મ કાર્ય માટે આજે શુભ દિવસ, આજના દિવસે તમે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.

મકર - પતિ પત્ની ના સંબંધ મજબૂત થાય, તમારા પ્રભાવથી તમારી જગ્યા લોકોમાં બનાવી શકશો.

કુંભ - તમારી બચતમાં વૃદ્ધિ થાય, કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપી શકશો, તમે આજે મિત્રવર્ગની સલાહ અવશ્ય લો.

મીન - આજના દિવસમાં તમારી પ્રતિભા સમાજમાં સુધારવાનો પ્રયાસ કરો, તમારી મહેનતનું આજે ચોક્કસ ફળ મળશે, આજે તમે માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરો.

About The Author

Related Posts

Top News

બિહારના વાયુસેનાના શુભમ કુમારની વાર્તામાં નવો વળાંક; કોર્ટ મેરેજ, 21 લાખ રૂપિયાનો ચેક અને તેના માતા-પિતાનું દુઃખ...

વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમની શહાદત પછી શરૂ થયેલો એક વિવાદ વધુ ઘેરો...
National 
બિહારના વાયુસેનાના શુભમ કુમારની વાર્તામાં નવો વળાંક; કોર્ટ મેરેજ, 21 લાખ રૂપિયાનો ચેક અને તેના માતા-પિતાનું દુઃખ...

મોર્ડન લવ, લોયલ્ટી ટેસ્ટ... કોકટેલ-2 જોવાનો પ્લાન હોય તો પહેલા જોઈ લેજો આ રિવ્યૂ

તમને પેલો પ્રખ્યાત રિયાલિટી શો ‘ઇમોશનલ અત્યાચાર’ યાદ છે? એ આઇકોનિક શો, જ્યાં શંકાશીલ પાર્ટનર્સ પોતાના સંબંધોને ટીવી...
Entertainment 
મોર્ડન લવ, લોયલ્ટી ટેસ્ટ... કોકટેલ-2 જોવાનો પ્લાન હોય તો પહેલા જોઈ લેજો આ રિવ્યૂ

પત્નીના અફેરથી દુઃખી થઈને યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું; ચિઠ્ઠીમાં કહ્યું- 'મારી પત્ની જવાબદાર...'

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં, એક નવપરિણીત યુવક, જે તેની પત્નીના લગ્નેત્તર સંબંધોથી દુઃખી હોવાના કારણે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા...
National 
પત્નીના અફેરથી દુઃખી થઈને યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું; ચિઠ્ઠીમાં કહ્યું- 'મારી પત્ની જવાબદાર...'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2026 દિવસ: શનિવાર મેષ: કોઇપણ કાર્ય કરતા પહેલા ગણતરી કરીને પગલા ભરવા, ધીરજપૂર્વક કાર્ય કરવું. વૃષભ: કોઇપણ કાર્યને કરતા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.