ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-09-2026

દિવસ: શુક્રવાર

મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે.

વૃષભ: સંજોગો સાનુકુળ ન બને તો તમે પરિસ્થિતિને સાનુકુળ બની જજો, આરોગ્ય સાચવવું.

મિથુન: ધારેલા કામોમાં અવરોધો આવે, ખર્ચના પ્રસંગો બને.

કર્ક: સામાજિક પ્રવૃત્તિમાં સાનુકુળતા મળે, તમારા વિરોધીઓ પાછા પડે, સ્વાસ્થ્ય સાચવવું.

સિંહ: આનંદનો અનુભવ થાય, પરિસ્થિતિ સાનુકુળ બને, આરોગ્ય સાચવવું.

કન્યા: ખર્ચ પર કાબુ રાખવો, મિત્રથી મિલન થાય, મૂંઝવણો દૂર થાય.

તુલા: કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય, માનસિક રીતે શાંતિ મેળવી શકો.

વૃશ્વિક: સર્જનાત્મકતા વધે, કૌટુંબિક પ્રશ્નોમાં રાહત મળે, ખર્ચ વધે, સાવધાન રહેવું.

ધન: સ્વાસ્થ્ય જાળવવું, મનના ઓરતા મનમાં રહી જાય, પ્રવાસ ફળે.

મકર: ધાર્યું કામ અટકી જાય, ગૃહજીવનમાં ક્લેશનું વાતાવરણ સર્જાય, વિવાદથી બચવું.

કુંભ: આકસ્મિક ધન લાભ થાય, ખર્ચના યોગ બને, પ્રવાસ ફળે.

મીન: સામાજિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગો રહે, આર્થિક મૂંઝવણનો અનુભવ થાય, પ્રવાસના યોગ બને.

About The Author

Related Posts

Top News

થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં...
World 
થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

નેપાળ અને તિબેટના હિમાલય પ્રદેશોમાં બનેલા ગ્લેશિયર તળાવો ઉત્તર ભારત માટે જોખમી બની રહ્યા છે. જો તેમના કુદરતી બંધો તૂટે...
National 
ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-09-2026 દિવસ: શુક્રવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.