ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-10-2026

દિવસ: ગુરુવાર

મેષ: આજે કોઇપણ કારણસર પોતાના સ્થાનથી દૂર રહેવાના યોગ છે, તમે કાર્યક્ષેત્રે પર લાપરવાહ બનશો, જેનાથી લાભથી વંચિત રહો, સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભ: આજે પરાક્રમમાં વૃદ્વિ બને પરંતુ, ધર્મ,કર્મ અને આસ્થામાં ઉણપ આવે,પેટ સંબંધિત સમસ્યાઓ થાય માટે ખાવા-પીવામાં સાવચેતી રાખવી.

મિથુન: અકારણ બેચેની અને ચિંતામાં દિવસ રહે, પોતાની તુલના બીજા સાથે કરીને દુખી થશો, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

કર્ક: આજનો દિવસ માનસિક રૂપથી પ્રસન્ન રહેશે,સ્વાસ્થ્ય જાળવવું, આર્થિક સ્થિતિ સુધારવા કોઇના પર આધારિત નિર્ણય લેવો પડે.

સિંહ: નોકરિયાત વર્ગને આજે ભાગ દોડ વાળો દિવસ રહે, વાહન ચલાવવામાં સાવચેતી રાખવી, પડવા વાગવાના યોગ બને.

કન્યા: આવક કરતાં જાવક વધુ રહે, કોઇપણ વીજ ઉપકરણથી સાચવવું, માનસિક બેચેની રહે, કોઇને આર્થિક વાયદો ન આપવો.

તુલા: આજે પરિસ્થિતિ તમારી અનુકુળતા મુજબ થતી જણાશે, કાર્ય વ્યવસાયમાં પણ આજે અનેક લાભ થવાના યોગ છે, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

વૃશ્વિક: આર્થિક યોજનાઓને લઇને આજે ભાગદોડ વધારે થાય, ઘણા સમયથી અટકેલા કામ થાય, વાહન ચલાવવામાં સાવચેતી રાખવી.

ધન: ઉતાર-ચઢાવ સાથે દિવસ રહે, પરિવારનો સાથે સહકાર મળી રહે, સ્વાસ્થ્ય મધ્યમ રહેશે.

મકર: સરકારી કાર્યમાં આજે તમે વ્યસ્ત રહેશો, સંતાન તરફથી ખુશી મળે, તમારી વિદ્યાનો પ્રભાવ પાડી શકશો.

કુંભ: કોઇ ભૂલ મનમાં અનેક આશંકાઓ ઉપજાવે, જે મળ્યું છે તેના કરતા નથી મળ્યુ તેના વિશે વિચારશો.

મીન: આજનો દિવસ ક્યાંક ને ક્યાંક કોઇ અભાવ દર્શાવે, આર્થિક રોકાણ ટાળવું, નકારાત્મકતાથી દૂર રહેવું.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?

ગુજરાતમાં વરસાદે જાણે કે વિદાઇ લઈ લીધી હોય વરસાદ પછીનો તડકો અને બફારો અનુભવાઈ રહ્યો છે. અને હવે આગામી થોડા...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?

ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવો દાવો કર્યો કે, 'ઇસ્લામ ફ્રાન્સ દેશ પર કબજો કરવા માંગે છે'

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને સ્થળાંતર અને ઇસ્લામ સાથે જોડી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે...
World 
ડોનાલ્ડ ટ્રમ્પે કેમ એવો દાવો કર્યો કે, 'ઇસ્લામ ફ્રાન્સ દેશ પર કબજો કરવા માંગે છે'

iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી

Vivoએ ભારતમાં તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન X Fold 6 લોન્ચ કર્યો છે. તેની કિંમત ₹2,19,999 રાખવામાં આવી છે....
iPhone, સેમસંગને ટક્કર આપવા Vivoએ તેનો જબરદસ્ત ફોલ્ડ ફોન લોન્ચ કરી દીધો છે, કિંમત કંઈ ઓછી નથી

સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બંનેએ એકબીજા સામે જોયું પણ નહીં! ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરાબ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મંગળવારે ખુબ મોટા ફેરફારો થયા. હરમનપ્રીત કૌરે બધા ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી. ત્યારપછી BCCIએ સ્મૃતિ...
Sports 
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બંનેએ એકબીજા સામે જોયું પણ નહીં! ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ ખરાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.