ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-04-2026

વાર - શનિવાર

મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની સ્થિતિ મજબૂત બનેય

વૃષભ - હરોફરો પણ મન સુસ્ત લાગે, ભાઈ બહેન પડોશમાં વિવાદ ટાળવો, દેવ સ્થાનની મુલાકાત લઈ તમારા વિચારોમાં પરિવર્તન લાવી શકશો.

મિથુન - તમારી તબિયત પાછળ ધ્યાન આપવું જરૂરી બને, તમારી નાણાકીય સ્થિતિ સુધારવાના પ્રયાસ વધારો, ચંદનનું તિલક કરી બહાર નીકળજો ફાયદો થશે.

કર્ક - પતિ પત્નીમાં ઘર્ષણ ન થાય ધ્યાન રાખવું, તમારી જાતને સાબિત કરવામાં સમય જશે, પાણીમાં આજે કપૂર નાખી સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જાઓથી બચી શકાય.

સિંહ - તમારી બચત પાછળ ખાસ ધ્યાન આપવું, થાકનો અનુભવ પણ થઈ શકે છે, હનુમાનજીના દર્શન આજે અવશ્ય કરશો.

કન્યા - બાળકોના વિષયમાં આજે સારો દિવસ, આજે તમે હરિ ફરી શકશો, જળાશય કે નદીના દર્શન કરવા.

તુલા - ઘર પરિવારમાં આજે ધ્યાન આપી શકશો, જુના દોસ્તારોને મળી આનંદ થાય. આજે ધાર્મિક પુસ્તક વાંચવાથી પ્રગતિના દ્વાર ખુલશે.

વૃશ્ચિક - ભાગ્યનો સાથ ન મળતો હોય એવું લાગે, યાત્રા પ્રવાસમાં સાચવવું, માતાજીનું ધ્યાન કરી ઘરેથી નીકળવું લાભ થાય.

ધન - તમારી સારી વાણીથી ધન લાભ થઈ શકે છે, બહારનું ખાવામાં ધ્યાન રાખવું.

મકર - દિવસ શાંતિથી પસાર કરવો, મિત્રવર્ગને પોતાના મનની વાત કહો નવા રસ્તા ખુલશે, મહાદેવના જાપ કરવા આપના માટે શુભ રહેશે.

કુંભ - હરીફ વર્ગ સાથે સંઘર્ષ ટાળવો, ભાગીદારથી આશાઓ ઓછી રાખી જાતે મહેનત કરો, ભષ્મથી તિલક કરવું, આપના માટે શુભ રહેશે.

મીન - નવું શીખવાની કામ કરવાની ધગસ રહે, આવકમાં વધારો કરવા પ્રયત્ન વધારો, શનિ દેવના જાપ કરી મનને મજબૂત કરો.

About The Author

Related Posts

Top News

મુંબઈ અને દિલ્હી કરતા સસ્તા બંગલા દુબઈમાં મળી રહ્યા છે

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે વિશ્વભરના ઘણા દેશોમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. તેની અસર ઘણા દેશોમાં...
Business 
મુંબઈ અને દિલ્હી કરતા સસ્તા બંગલા દુબઈમાં મળી રહ્યા છે

'એક્ઝિટ પોલ' સાચા સાબિત થયા તો...., આ 5 સંદેશાઓને ન અવગણી શકાય

બુધવાર, 29 એપ્રિલ, 2026ના રોજ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી માટેના...
National 
'એક્ઝિટ પોલ'  સાચા સાબિત થયા તો...., આ 5 સંદેશાઓને ન અવગણી શકાય

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 02-05-2026 વાર- શનિવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.