વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ જાણો સોનાના ભાવ 2026માં વધશે કે ઘટશે?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ 4 ડિસેમ્બરે પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં સોનાના ભાવ 60 ટકા જેટલા વધ્યા અને 2026માં પણ જો 2025 જેવી સ્થિતિ રહેશે તો સોનાના ભાવ 15 ટકાથી 30 ટકા વધી શકે છે.

અત્યારે 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામ દીઠ અંદાજે 1.32 લાખ છે એટલે એમ કહી શકાય કે 1.50 લાખથી 1.70 લાખ સુધી સોનાનો ભાવ જઇ શકે છે.

પરંતુ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે,જો આર્થિક વુદ્ધિ ઝડપી થાય, ફુગાવો વધે, વ્યાજદર ઉંચા રહે, ડોલર મજબુત બને અને સેન્ટ્રલ બેંકોની ખરીદી ઘટે તો સોનાના ભાવ 20 ટકા નીચે આવી શકે છે.

આ એક ન્યૂઝ છે જે અમે શેર કર્યા, પરંતુ તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

About The Author

Top News

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ જાણો સોનાના ભાવ 2026માં વધશે કે ઘટશે?

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રિપોર્ટ 4 ડિસેમ્બરે પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 2025માં સોનાના ભાવ 60 ટકા જેટલા...
Business 
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ જાણો સોનાના ભાવ 2026માં વધશે કે ઘટશે?

વરમાળા પહેરવાના સમયે દારૂ પીધેલા વરરાજાને જોઈને કન્યાએ એવું કર્યું કે... તેને જીવનભર યાદ રહેશે!

બાંદા જિલ્લાના પૈલાની તહસીલના ગૌરી કલા ગામમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ, જ્યારે દારૂના નશામાં ધૂત વરરાજાએ વરમાળા પહેરાવવાના સમારંભ દરમિયાન...
National 
વરમાળા પહેરવાના સમયે દારૂ પીધેલા વરરાજાને જોઈને કન્યાએ એવું કર્યું કે... તેને જીવનભર યાદ રહેશે!

ઈન્ડિગો સામે સરકાર પગલા લેશે કે ખાલી તપાસ કરાવશે?

ઇન્ડિગોના મોટા પાયે ફ્લાઇટ રદ કરવાના અને સતત ઓપરેશનલ નિષ્ફળતાઓ પછી, રાજકીય અને વહીવટી સ્તરે મામલો વધુને વધુ ગંભીર...
National 
ઈન્ડિગો સામે સરકાર પગલા લેશે કે ખાલી તપાસ કરાવશે?

કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે

Kia પહેલાથી જ EV6, EV9 અને Siros જેવા મોડેલો સાથે પ્રીમિયમ સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. હવે, કંપની...
Tech and Auto 
કાર ખરીદવાનો પ્લાન હોય તો ઉભા રહેજો Kiaની નવી Sorento SUV ભારતમાં આવી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.