એક શિક્ષકનું ઘર,સ્કુટર બધું વેચાઇ ગયેલું પણ, આજે શાહરૂખ કરતા વધારે રૂપિયા છે

એક એવા શિક્ષકની વાત કરવી છે જેમના પિતાનું ઘર,સ્કુટર બધું વેયાઇ ગયેલું, પરંતુ મહેનત કરીને આ યુવાન શિક્ષક બન્યો અને આજે 14510 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. બોલિવુડ અભિનેતા શાહરૂખની સંપત્તિ 12490 કરોડ રૂપિયા છે.

અલખ પાંડે જેમને લોકો ફિઝિક્સવાલા સર તરીકે ઓળખે છે તેમનો જન્મ 1991માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. ભણવામાં તેઓ અવેરેજ હતા અને ગણિતમાં ખાસ રસ નહોતો. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ટ્યુશન શરૂ કર્યા અને યુટ્યુબની ચેનલ ફિઝિકસવાલા શરૂ કરી.

 એ પછી રાજસ્થાનના કોટામાં 2020માં ઓફલાઇન સેન્ટર શરૂ કર્યું આજે 100થી વધારે શહેરોમાં તેમના સેન્ટર છે. ગણિતની કમજોરીને તેમણે હથિયાર બનાવીને સફળતા મેળવી.

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.