ડિજિટલ ટ્રાન્ઝેકશનની બોલબાલા છતા ભારતમાં 97 ટકા રોકડ લોકોના ઘરોમાં પડી છે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો એક રિસર્ચ રિપોર્ટ ફેબ્રુઆરી 2026માં સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2026 સુધીમાં ભારતમાં રોકડનું કુલ સરક્યુલેશન 40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હોવાનું કહેવાયું છે જે ગયા વષની સરખામણીએ 11.10 ટકા વધારે છે.

ડિજિટલ ટ્રાન્ઝેકશનના લાખ પ્રયાસો છતા લોકો હજુ રોકડ વહેવારોને જ પસંદ કરી રહી છે એ વાત આ રિપોર્ટ પરથી સામે આવી છે.

40 લાખ કરોડ મની સરક્યુલેશનમાંથી 97.6 લાખ કરોડ રૂપિયા લોકોના ઘરોમાં, ખિસ્સાઓમાં થવા રસોડાના ડબ્બાઓમાં પડ્યા છે. જો કે UPI ટ્રાન્ઝેકશન પણ દર મહિને 28.3 લાખ કરોડને પાર કરી રહ્યું છે.

આવું થવા પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે, જુલાઇ 2025માં કર્ણાટકમાં 11000 જેટલા નાના વેપારીઓ જેઓ UPI ટ્રાન્ઝેકશન સ્વીકરતા હતા તેમને GSTની નોટિસ મળી હતી. ત્યારથી ઘણા લોકોએ UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરીને રોકડ લેવાનું શરૂ કર્યું છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

Appleએ iPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે...
Astro and Religion 
સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થશે. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)...
Gujarat 
ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’
Copyright (c) Khabarchhe All Rights Reserved.