GST ઘટાડા પછી પણ જો ભાવ ન ઘટે તો અહીં ફરિયાદ કરો

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 3 સપ્ટેમ્બરે  GSTના દરોમાં છુટછાટની જાહેરાત કરી હતી, પરંતુ તેનો અમલ 22 સપ્ટેમ્બર 2025થી થવાનો હતો. તો  પહેલા નોરતાથી આ છુટનો લાભ મળતો થઇ જશે.

સીમેન્ટ પર પહેલા 28 ટકા GST હતો તે ઘટાડીને 18 ટકા, ટીવી, એસી પર પણ 28 ટકાથી ઘટીને 18 ટકા, સ્મોલ કાર પર 28થી 18 ટકાહેરઓયલ પર 18 ટકાથી 5 ટકા, માખણ, ઘી,નુડલ્સ. પાસ્તા પર 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઇ દુકાનદાર આ સુધારો પાસ ઓન ન કરે તો તો લોકો નેશનલ ક્ન્ઝ્યુમપ હેલ્પ લાઇન, CBICની GST હેલ્પલાઇન અને નેશનલ એંટી પ્રોફીટીયરીંગની વેબસાઇટ પર જઇને ફરિયાદ કરી શકે છે.

જૂના સ્ટોક પર પણ સુધારેલો  ભાવ જ વસુલવામાં આવશે. જુનો ભાવ નહીં લેવાશે

About The Author

Related Posts

Top News

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.