રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

રિચ ડેડ પૂઅર ડેડના લેખત રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર સોના-ચાંદી અને ક્રિપ્ટો ખરીદવાની સલાહ આપતા રહેતા હોય છે. તેમના મતે દુનિયામાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ-સિલ્વર અને ક્રિપ્ટો છે રોબર્ટની તાજેતરની એક પોષ્ટ સોશિયલમાં ચર્ચાનો વિષય બની છે.

રોબર્ટ લખ્યું હતું કે, હું ખોટો હતો, સોનાના ભાવ હજુ પણ ઘટી રહ્યા છે. જો કે મારુ હજુ પણ એવું માનવુ છે કે લાંબા ગાળા માટે સોના-ચાંદીના ભાવ વધતા જ રહેશે. તેમણે લખ્યું કે આગામી 5 વર્ષમાં સોનાનો ઔંસ દીઠ ભાવ 35000 ડોલર પર પહોંચી જશે જે અત્યારે 4000 ડોલરની આસપાસ છે.

રોકાણકારોએ એ વાત સમજી લેવાની જરૂર છે કે આવા નિષ્ણાતો તો સલાહ આપીને પછી માફી માંગી લેશે, પરંતુ તમારી મહેનતના રૂપિયા ફસાઇ જશે. એટલે જાતે રિસર્ચ કરીને નિર્ણય કરવો અથવા જેની પર વિશ્વાસ હોય તેવા સલાહકારની સલાહ લેવી જરૂરી છે.

About The Author

Related Posts

Top News

પતિ રાજા રઘુવંશીને ખીણમાં ફેકી દેનારી સોનમ જેલથી બહાર આવી, એ કાયદો જેનો ફાયદો મળ્યો સોનમને

છેલ્લા અઠવાડિયાથી બધાની નજર પુણે કેતન અગ્રવાલ હત્યા કેસ અને આરોપી સિયા પર હતી. બધા સિયા અને તેના રહસ્યની વાર્તામાં...
National 
પતિ રાજા રઘુવંશીને ખીણમાં ફેકી દેનારી સોનમ જેલથી બહાર આવી, એ કાયદો જેનો ફાયદો મળ્યો સોનમને

હાર્દિકને ખરીદવા CSK-KKR સહિત 7 IPL ટીમોએ બતાવ્યો ઉત્સાહ... કોણ જીતશે બાજી?

મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2026 માટે સૌથી વધુ ચર્ચિત ખેલાડીઓમાંનો એક બની ગયો છે. પાંચ...
Sports 
હાર્દિકને ખરીદવા CSK-KKR સહિત 7 IPL ટીમોએ બતાવ્યો ઉત્સાહ... કોણ જીતશે બાજી?

રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

રિચ ડેડ પૂઅર ડેડના લેખત રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર સોના-ચાંદી અને ક્રિપ્ટો ખરીદવાની સલાહ આપતા રહેતા હોય છે. તેમના...
Business 
રોબર્ટ કિયોસાકીએ કહ્યું હું ખોટો હતો,હજુ પણ સોનાના ભાવ 5 વર્ષમાં 10 ગણા થશે

યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…

વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પર વીડિયો જોઇને ડિલિવરી કરાવવી મહિલા માટે જીવલેણ સાબિત થઈ. આવા વીડિયોઝ જોયા પછી તેના પરિવારના સભ્યોએ...
National 
યુટ્યુબ પર વીડિયો જોઇને ઘરે જ કરાવી દીધી ડિલિવરી, પ્રસૂતાની બગડી તબીયત, પછી…
Copyright (c) Khabarchhe All Rights Reserved.