- Business
- 1 માર્ચથી આ બદલાવ થશે, તમારી જિંદગી સાથે જોડાયેલા છે
1 માર્ચથી આ બદલાવ થશે, તમારી જિંદગી સાથે જોડાયેલા છે
By Khabarchhe
On

દર મહિનાની પહેલી તારીખે કેટલાક બદલાવ થતા હોય છે. 1 માર્ચે પણ કેટલાંક બદલાવ આવશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો આવી શકે છે. ગયા મહિનામાં કોર્મશિયલ ગેસમાં 7 રૂપિયા ઘટ્યા હતા. હવાઇ ફ્યુઅલના ભાવમાં ફેરફાર થશે. 1 માર્ચ 2025થી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)માં વીમાનું પ્રિમિયમ ભરવું વધારે સરળ બનાવાશે.
UPIમાં વિમા- એપ્લિકેશન સપોર્ટ બાય બ્લોક એમાઉન્ટ (ASB)ની નવી સુવિધા જોડવામાં આવશે. જેથી લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સનો પોલીસી હોલ્ડર્સ પહેલેથી પોતાના પૈસા બ્લોક કરી શકશે. પોલીસી હોલ્ડર્સની મંજૂરી પછી પૈસા કપાશે.
મ્યુ ફંડ અને ડીમેટ ખાતામાં વધારેમાં વધારે 10 નોમીનીના નામ ઉમેરી શકાશે. માર્ચ મહિનામા બેંકોમાં શનિ- રવિની રજા સહિત કુલ 14 રજાઓ આવે છે.
Related Posts
Top News
Published On
સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Published On
By Vidhi Shukla
પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
Published On
By Parimal Chaudhary
સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Published On
By Vidhi Shukla
ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.