GST ઘટાડાથી વિવર્સ કેમ દુખી છે? આખું ગણિત સમજો

GST કાઉન્સીલે ઘણી બધી વસ્તુઓમાં દર ઘટાડવાને કારણે લોકો ખુશ છે, પરંતુ વિવર્સ નારાજ થયા છે. પાંડેસરા વિવર્સ એસોસિયેશનનના પ્રમુખ અને પૂર્વ SGCCI પ્રમુખ આશીષ ગુજરાતીએ કહ્યું કે, વિવર્સ એટલા માટે દુખી છે, કારણકે યાર્ન અને કાપડ પર 5 ટકા  GST થવાને કારણે હવે વિવર્સે 1 કિલો યાર્ન પર 6 રૂપિયા GST ભરવો પડશે અને દર મહિનાની 20 તારીખે ભરવો પડશે.

સુરતમાં દર મહિને દોઢ લાખ ટન યાર્નની ખપત છે અને વિવર્સનું પેમેન્ટ 120 દિવસ પછી આવે છે એટલે આ બધી જો ગણતરી કરીએ તો 4 મહિનામાં વિવર્સે લગભગ 326 કરોડ રૂપિયાની કેપિટલ હાથ પર રાખવી પડે. આ વિવર્સ માટે સૌથી મોટી મુશ્કેલભરી વાત છે.

SGGCIના ઉપપ્રમુખ અશોક જીરાવાળાએ કહ્યુ કે, અમે સરકારને આના માટે રજૂઆત કરીશું.

About The Author

Related Posts

Top News

'ખિસ્સામાંથી લાંચના પૈસા નીકળવા જ પૂરતા નથી, પરંતુ લાંચ માંગી હોવાનું સાબિત થવું જરૂરી છે'; લાંચ કેસમાં હાઇ કોર્ટનો નિર્ણય

છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટતા કરી છે કે, લાંચ તરીકે લેવામાં આવેલી નોટોનું મળી આવવું ભ્રષ્ટાચાર નિવારણ કાયદા...
National 
'ખિસ્સામાંથી લાંચના પૈસા નીકળવા જ પૂરતા નથી, પરંતુ લાંચ માંગી હોવાનું સાબિત થવું જરૂરી છે'; લાંચ કેસમાં હાઇ કોર્ટનો નિર્ણય

અમેરિકામાં માતા અને પુત્રએ શારીરિક સંબંધ બનાવતા ધરપકડ, મહિલાએ પોલીસને કહ્યું, 'ફક્ત 100 વખત બન્યું'

દુનિયા કેટલી વિચિત્ર છે. તે આપણી કલ્પનાની પણ બહાર છે. કેટલાક લોકો એવી બાબતો વિશે જાણીને ચોંકી જાય છે જેને...
World 
અમેરિકામાં માતા અને પુત્રએ શારીરિક સંબંધ બનાવતા ધરપકડ, મહિલાએ પોલીસને કહ્યું, 'ફક્ત 100 વખત બન્યું'

ખજૂરભાઈએ ચંદન રાઠોડના બે સંતાનો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી મોટી જાહેરાત, 2 કરોડ...

સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા બનેલા અને વાવ-થરાદના સુઈગામના વતની ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક...
Gujarat 
ખજૂરભાઈએ ચંદન રાઠોડના બે સંતાનો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી મોટી જાહેરાત, 2 કરોડ...

26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

જો તમારી પાસે કોઇ સરકારી બેંકમાં બચત ખાતું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો તમારે...
Business 
26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.