અમેરિકાનો નિર્ણય લાખો ભારતીયો વિદ્યાર્થીઓ પર અસર ઉભી કરશે

અમેરિકામાં તાજેતરમાં H.R. 2315 નામનું બિલ ત્યાંની સંસદમા રજૂ થયુ હતું. આ બિલમાં એવી દરખાસ્ત છે કે ઓપ્શનલ પ્રેકટીકલ ટ્રેનિંગ (OPT)ને ખતમ કરી નાંખવામાં આવે, જેથી અમેરિકન વિદ્યાર્થીઓને નોકરી મળે, વિદેશ વિદ્યાર્થીઓને નહીં. જો OPT પર પ્રતિબંધ આવશે તો લાખો ભારતીય વિદ્યાર્થીઓને મોટી અસર પડશે.

OPT પ્રોગામ હેઠળ જે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકા ભણે છે તેમને અભ્યાસ પુરો થયો પછી અમેરિકામાં 1થી 3 વર્ષ સુધી નોકરી કરવાની પરવાનગી છે. જો OPT હટી જાય તો ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસ પુરો થયા પછી સીધું વતનની વાટ પકડવી પડશે.

જો કે જાણકારોનું કહેવું છે કે આ માત્ર હજુ બિલ છે. બિલ સંસદમાં પસાર થયુ નથી અને OPT ખતમ કરવું એટલું સરળ પણ નથી.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.