- Education
- મુંબઇની જે કોલેજમાં ભણ્યા ત્યાં મુકેશ અંબાણીએ આપી દીધું 152 કરોડનું દાન
મુંબઇની જે કોલેજમાં ભણ્યા ત્યાં મુકેશ અંબાણીએ આપી દીધું 152 કરોડનું દાન
By Khabarchhe
On

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઇની જે કોલેજમાં ભણ્યા હતા ત્યાં 152 કરોડનું દાન કર્યું છે. મુકેશ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (ICT)માં ભણ્યા હતા. આ કોલેજના પ્રોફેસર એમ એમ શર્માના જીવન ચરિત્ર ‘ડિવાઇન સાયન્ટિસ્ટ’ પુસ્તકના વિમોચન પ્રસંગે હાજર રહેલા અંબાણીએ કહ્યું હતું કે, પ્રોફેસર શર્માએ મને કહેલું, મુકેશ, તારે ICT માટે કઇંક મોટું કરવાનું છે. ગુરુના સૂચનનું માન રાખીને ગુરુ દક્ષિણા પેટે હું આ કોલેજને 152 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરુ છું. મુકેશ અંબાણીએ ICTમાં 3 કલાકનો સમય વિતાવ્યો.
અંબાણીએ કહ્યું કે, પ્રોફેસર શર્માએ ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.પ્રોફેસર શર્મા 88 વર્ષના છે તેમની પાસેથી હું ઘણું શિખ્યો છું.
Related Posts
Top News
Published On
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
Published On
By Parimal Chaudhary
સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
Published On
By Kishor Boricha
ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Published On
By Parimal Chaudhary
ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.