અમેરિકાની ટ્રેડિંગ કંપની પર SEBIએ પ્રતિબંધ મુકી દીધો, 4843 કરોડ પાછા આપવા આદેશ

સેબીએ અમેરિકાની એક ટ્રેડીંગ સામે મોટું એકશન લીધું છે અને ગેરકાયદે કમાયેલા કરોડો રૂપિયા પાછા માંગ્યા છે. ભારતીય શેરબજારમા ટ્રેડીંગ કરતી અમેરિકાની કંપની જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી  અન્ય 3 કંપનીઓ પર સેબીએ શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને ગેરકાયદે કમાયેલા 4843 કરોડ રૂપિયાની રકમ પરત કરવા સેબીએ આદેશ આપ્યો છે.

જેન સ્ટ્રીટ અને તેની કંપનીઓ ભારતના શેરબજારમાં મોટો ખેલ કરતી હતી. સવારે જેન સ્ટ્રીટ મોટી માત્રામાં બેંક નિફ્ટી ફ્યુચર્સને કેશ માર્કેટમાંથી ખરીદી કરતી હતી ને એજ સમયે પુટ ઓપ્શન વેચી દેતી હતી. જેને કારણે ઇન્ડેક્સ નીચે ચાલ્યો જતો હતો અને જેન સ્ટ્રીટને ઓપ્શનમાં મોટો ફાયદો થતો હતો.

સેબીએ જેન સ્ટ્રીટને જવાબ આપવા માટે 21 દિવસનો સમય આપ્યો છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.