અમેરિકામાં કમાવવાના સપના જોતા લોકો આ યુવાનની વાત સાંભળી લે

અમેરિકામાં એમેઝોનમાં ઓપરેશન લીડર તરીકે કામ કરતા ભારતીય મુળના ગૌરવ ચિંતામનીદીએ લિંકડીન પર એક પોસ્ટ મુકી છે જે વાયરલ થઇ ગઇ છે.યુનિવર્સિટીમાંથી કોર્પોરેટ જગતમાં આવવા સુધીના સંઘર્ષ વિશે ગૌરવે દિલ ખોલીને વાત કરી છે. ગૌરવે અમેરિકાની યુનિવર્સિટીમાંથી સ્ટ્રેટેજીક અને કોર્પોરેટ કમ્યુનિકેશનમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે.

ગૌરવે પોસ્ટમાં લખ્યું કે જ્યારે હું અમેરિકા આવ્યો હતો ત્યારે સપના જોયા હતા કે, સવારે 9થી 5 જ કામ કરીશ, સહયોગી મિત્રો સાથે ડ્રીક કરીશ, મેટ્રોમાં મિત્રો બનાવીશ, પરંતુ વાસ્તવિકતા તેનાથી કઇક અલગ જ બની. ગૌરવે કહ્યુ કે, કોલેજ પુરી કર્યા પછી મારે સપ્તાહમાં 60-60 કલાક કામ કરવું પડ્યું અને વીક એન્ડમાં ઓવરટાઇમ, ઘણી વખત તો મળસ્કે 3 વાગ્યે ઉઠીને કામ કરવું પડતુ હતું.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.