- Entertainment
- પોર્નસ્ટાર કેંડ્રા લસ્ટે કર્યુ સલમાન ખાનને બર્થડે વિશ, જુઓ ટ્રોલર્સ શું બોલ્યા
પોર્નસ્ટાર કેંડ્રા લસ્ટે કર્યુ સલમાન ખાનને બર્થડે વિશ, જુઓ ટ્રોલર્સ શું બોલ્યા
બોલિવુડ એક્ટર સલમાન ખાને 27 ડિસેમ્બરના રોજ 56મો જન્મ દિવસ મનાવ્યો હતો. જન્મ દિવસના ખાસ અવસર પર ઘણા બોલિવુડ સેલિબ્રિટીઓએ તેને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તો ફેન્સ પણ સુપરસ્ટાર માટે ખૂબ ફોટોઝ અને વીડિયો શેર કરી રહ્યા હતા. સલમાન ખાનની ફેન ફોલોઇંગ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે પરંતુ આ દરમિયાન એક એવી ટ્વીટ સામે આવી જેને જોઈને ન માત્ર ફેન્સ હેરાન છે પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આ પોસ્ટ પર ખૂબ મજાકિયા કમેન્ટ કરી રહ્યા છે.

સલમાન ખાનને પોર્નસ્ટાર કેંડ્રા લસ્ટે બર્થડે વિશ કરી છે. એડલ્ટ ફિલ્મોની એક્ટ્રેસ કેંડ્રા લસ્ટની ટ્વીટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. સલમાન ખાનના જન્મ દિવસના ખાસ અવસર પર કેંડ્રા લસ્ટે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં કેંડ્રા લસ્ટે એક ફોટો શેર કર્યો છે જેમાં તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે નજરે પડી રહી છે. જોકે આ તસવીર એડિટેડ છે જેમાં સલમાન ખાનને અલગથી જોડવામાં આવ્યો છે. તેની સાથે જ તસવીરમાં બંનેના માથા પર ક્રિસમસ હેટ પણ નજરે પડી રહી છે. કેંડ્રા લસ્ટે પોતાની ટ્વીટમાં સલમાન ખાનને પણ ટેગ કર્યો છે તો પોતાના કેપ્શનમાં તેણે #HappyBirthdaySalmanKhan લખ્યું છે.
#HappyBirthdaySalmanKhan @BeingSalmanKhan pic.twitter.com/1llSd6SUhY
— Kendra Lust™ (@KendraLust) December 26, 2021
કેંડ્રા લસ્ટની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. કેંડ્રા લસ્ટની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. કોઈ સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે સાથે ફિલ્મ કરી લો. તો કોઈ સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે ભાઇનો ખૂબ ફુલેલો બિઝનેસ છે. કેંડ્રા લસ્ટ અમેરિકામાં રહે છે પરંતુ તેને બોલિવુડ અને તેની ફિલ્મો પ્રત્યે ઘણો લગાવ છે. આ જ કારણ છે કે કેંડ્રા લસ્ટ પોતાના ફેવરિટ સ્ટારને સોશિયલ મીડિયા પર બર્થડે વિશ કરતી રહે છે. કેંડ્રા લસ્ટ અમેરિકાની એડલ્ટ સ્ટાર છે. તેણે વર્ષ 2012મા પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી.
— chirag (@chiragGor2) December 27, 2021
Salman Khan be like :- pic.twitter.com/uqNIiv447e
— Ritik Bhagore?? (@iamrtk14) December 27, 2021
Salman bhai: pic.twitter.com/r0Av0kfomF
— Prashantttttttt (@cinemaddictt) December 27, 2021
Salman bhoi:- pic.twitter.com/dEk9pPSjJM
— Rahbar Raza (@RbRaza007) December 27, 2021
તેની સાથે જ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો ટાઈગર સીરિઝના ત્રીજા પાર્ટમાં કટરિના સાથે જ ઈમરાન હાશમી નજરે પડશે. તો સલમાન ખાનના ખાતામાં ‘કિક 2’, ‘પવન પુત્ર ભાઈજાન’, ‘કભી ઈદ કભી દિવાલી’ અને ‘નો એન્ટ્રી’ની સિક્વલ સામેલ છે. તો મીડિયા રિપોર્ટ્સ મુજબ શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’માં પણ સલમાન ખાનનો કેમિયો હશે.

