ગુજરાતના મહિલા Dy SPનું રાજીનામું, 2 મહિનામાં 3 મોટા અધિકારીઓએ નોકરી છોડી

ગુજરાતમાં એક તરફ પોલીસમાં 11000 જગ્યાઓ માટે લાખો યુવાનો નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ સીનિયર પોલીસ અધિકારીઓના ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. ગુજરાતમાં 2 મહિનામાં કુલ 3 પોલીસ અધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે.

જુનાગઢના SP હર્ષદ મહેતાએ 6 જાન્યુઆરી 2025ના દિવસે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ આધ્યાત્મિક જીવન જીવવા માંગે છે. 4 ફેબ્રુઆરી 2025ના દિવસે ગુજરાતના એડિશનલ DGP અભય ચુડાસમાએ રાજીનામાં આપ્યું હતું.  જો કે સરકારે હજી સુધી ચુડાસમાનું રાજીનામું સ્વીકાર્યુ નથી. અભય ચુડાસમાં રાજકારણમાં સક્રીય થવાના હોવાની ચર્ચા હતી.પાલનપુરના કાણોદરના રુહી પાયલા 2017માં Dy.Sp બન્યા હતા. તેમણે 6 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું જે સરકારે હવે સ્વીકારી લીધું છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.