ડાકોરમાં રણછોડરાયને ચાંદીનો ગોલ્ડ પ્લેટેડ વિશિષ્ટ હાર સુરતના એડવોકેટ શ્રેયસ દેસાઇએ અર્પણ કર્યો

સુરતના જાણીતા એડવોકેટ શ્રેયસ દેસાઇ અને તેમના પરિવાર દ્વારા શુદ્વ ચાંદીનો ગોલ્ડ પ્લેટેડ હાર કે જેના મોટા ગોળ પેન્ડન્ટમાં ભગવાન શ્રીકૃષ્ણની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણે કરી ગ્રામ્યજનો અને ગાય વગેરેને આશ્રય આપે છે એ દ્વશ્ય સુક્ષ્મ શિલ્પકામ કરીને કંડારવામાં આવ્યું છે. તેવો હાર ડાકોરના શ્રીરણછોડ રાયજીને સાદર અર્પણ કરાયો છે.

65

આ અદ્વિતીય કલાત્મક આભુષણની વિશેષતાઓમાં શ્રીકૃષ્ણ લીલાની સુક્ષ્મ અને કલાત્મક કોતરણી ઉપરાંત દિવ્યતેજનું પ્રતિક એવા પ્રીમિયમ કુંદન સ્ટોનની બોર્ડર છે. તેમજ મોતી અને પન્નાના મણકાથી સજ્જ આકર્ષક લટકણ બનાવવામાં આવી છે. આ શાહી ટેમ્પલ જ્વેલરી માત્ર એક આભૂષણ નથી પણ ભક્તિ, સુક્ષ્મ કલા અને અવિનાશી સૌન્દર્યથી ઓપતી કલાકૃતિ છે. આ હાર શ્રેયસ દેસાઇના અનુરોધ પર સુરતના વી.એન. મલજી જ્વેલર્સ દ્વારા તૈયાર કરાયો છે. આ હારનું મુલ્ય રૂ. 1.85 લાખ છે. 

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.