ભારત વિકાસ પરિષદ સુરત મેઈન શાખાની વાર્ષિક સામાન્ય સભા મળી, હોદ્દેદારો નિમાયા

ભારત વિકાસ પરિષદ સુરત મેઈન શાખાની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.સુભાષ ધવન (ઉદ્યોગપતિ, ચેરમેન ભારત ભારતી) મુખ્ય મહેમાન હતા, અને કિરણ પંડ્યા (પ્રો વોસ્ટ. સાર્વજનિક   યુનિવર્સિટી) ખાસ મહેમાન હતા. 

ધર્મેશ શાહ (પ્રાંતીય પ્રમુખ, BVP ગુજરાત દક્ષિણ) મુખ્ય વક્તા હતા, અને પ્રદ્યુમ્ન જરીવાલા (પ્રાંતીય ખજાનચી, BVP ગુજરાત દક્ષિણ) સન્માનિત મહેમાન હતા. પ્રમુખ ભાવેશ ઓઝાએ ઉપસ્થિત મહેમાનો અને સભ્યોનું સ્વાગત કર્યું અને વર્ષના અનુભવો શેર કર્યા. 

સેક્રેટરી કિરીટ પંડ્યાએ વર્ષ દરમિયાન થયેલા કામનો અહેવાલ આપ્યો હતો અને કોષાધ્યક્ષ નિવાસ સુત્રાવે શાખાની આવક અને ખર્ચની વિગતો આપી હતી. ઇલેક્શન કમિશનરની ભૂમિકા  દિલીપ ચશ્માવાળા  (પ્રાંત ઉપાધ્યક્ષ) એ નિભાવી હતી. એમણે પ્રમુખ ભાવેશ ઓઝા દ્વારા કરવામાં આવેલા કાર્યોનો ઉલ્લેખ કરીને, તેમણે સર્વાનુમતે તેમને ફરીથી ચૂંટ્યા કિરીટ પંડ્યાને સેક્રેટરી પદ માટે અને વિશાલ બક્ષીને ટ્રેઝરર પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જિલ્લા સંયોજક  વિપુલ જરીવાલાએ કુ. ભાવિકા મહેશ્વરીને તેમની સિદ્ધિઓ પર પ્રકાશ પાડીને સન્માનિત કર્યા હતા. અંતે, આભારવિધિ કરી અને પસંદગીના ભોજન સાથે બેઠકનું સમાપન થયું.

(1) અધ્યક્ષ ભાવેશભાઈ ઓઝા, ઉપાધ્યક્ષ: કિશનજી શર્મા, ઉપાધ્યક્ષ:  મહેશભાઈ પટેલ, (2) મંત્રી  કિરીટભાઈ પંડ્યા, (3) ખજાનચી  વિશાલભાઈ બક્ષી, 
(4) મહિલા સંયોજિકા: રોનકબેન ધ્રુવ ( મંત્રી, ભાજપ સુરત મહાનગર), (5) સેવા પ્રકલ્પ  દીપકભાઈ દાલમિયા, (6) સંપર્ક: શ્રીનિવાસ સુત્રાવે, 
(7) સંસ્કાર -  હિનાબેન દેસાઈ, (8) પર્યાવરણ - ડૉ. યોગિતા શારદા, (9) યુવા : ભાવિકા મહેશ્વરી, (10) મીડિયા-  વિનયભાઈ કેજરીવાલ, (11) પરિવાર પ્રબોધન: CA વિજય અજમેરા, (12) BKJ : વિકાસભાઈ ભંડારી, (13) NGSC:  મીતાબેન પટેલ, (14) GVCA- દીપ્તિબેન ચાસીયા

About The Author

Related Posts

Top News

કોર્ટમાં અમદાવાદ હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી લગ્નની નોંધણી કરાવી રહ્યાના સમાચાર મળતા VHPના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા, લગ્નની નોંધણી મોકૂફ

માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરવા અને યુવતીના નામે 03 લાખ રૂપિયા...
Gujarat 
કોર્ટમાં અમદાવાદ હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી લગ્નની નોંધણી કરાવી રહ્યાના સમાચાર મળતા VHPના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા, લગ્નની નોંધણી મોકૂફ

શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે નાણાકીય મેનેજમેન્ટ અને રોકાણની નવી દિશાઓ ખોલવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ...
Gujarat 
શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે

ભલે ચૂંટાયા નથી લોકો વચ્ચે કામ કરજો નહીં તો વિપક્ષનું નામ ભૂંસાઇ જશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપની બંપર જીતે ઘણા બધા લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. કારણકે ભાજપને ચૂંટણીમાં એટલી મોટી...
Gujarat 
ભલે ચૂંટાયા નથી લોકો વચ્ચે કામ કરજો નહીં તો વિપક્ષનું નામ ભૂંસાઇ જશે

તમિલનાડુમાં DMK-AIADMK ગઠબંધનની અટકળો, શું વિજયને રોકવા માટે કટ્ટર વિરોધી એક સાથે આવશે?

આ વખતે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ સહિત 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીના આવેલા પરિણામોમાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુએ સૌને ચોંકાવ્યા. પશ્ચિમ...
Politics 
તમિલનાડુમાં DMK-AIADMK ગઠબંધનની અટકળો, શું વિજયને રોકવા માટે કટ્ટર વિરોધી એક સાથે આવશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.