ભાવનગરના કલેક્ટર દરવાજે જ બેસી ગયા, મોડા આવતા કર્મચારીઓને સપાટામાં લીધા

સરકારી ઓફિસોમાં કર્મચારી કે અધિકારીઓ મોડા આવતા હોય એ કોઇ નવી વાત નથી. પરંતુ ભાવનગરના કલેકટરે આવા મોડા આવતા કર્મચારીઓને બરાબરના સપાટમાં લીધા છે.

ભાવનગરના કલેકટર ડો. મનીષ બસંલ ગ્રામ્ય વિસ્તારમાં મામતદાર કચેરીએ અચાનક ચેકીંગ માટે પહોંચી ગયા હતા અને સવારે 11 વાગ્યે આખી ઓફિસ ખાલી હતી. કલેકટર ગેટની બહાર ખુરશી નાંખીને રજિસ્ટર્ડ લઇને બેસી ગયા અને બધા કર્મચારીઓ 11 વાગ્યા પછી આવ્યા તેમની વીડિયો ઉતારીને ફેસબુક- ઇન્સ્ટા પર પોસ્ટ કરી દીધા અને લખ્યું કે, ભાવગનગરની મામલતદાર ગ્રામ્ય ઓફિસની ઓચિંતી મુલાકાતમાં જાણવા મળ્યું કે. 11 વાગ્યા સુધી મોટા ભાગનો સ્ટાફ ગેરહાજર અને લેટ છે. કલેકટરે લખ્યું કે આવા લાકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.