ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી ગયો છે એટલે 15 જૂનની આજુબાજુ સત્તાવાર ચોમાસું બેસશે, પરંતુ ભારે વરસાદ 22 જૂન પછી શરૂ થશે.

હવામાન વિભાગે કહ્યું છે કે, જો કે 3 જૂનથી માંડીને 8 જૂન સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હળવાથી માંડીને મધ્યમ વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે, હવે ભારે ગરમી પડવાની શક્યતા દેખાતી નથી.

3 જૂનથી 8 જુન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

About The Author

Related Posts

Top News

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

પેપર લીકને કારણે દેશભરમાં વાતાવરણ તંગ છે. NEET પેપર લીક અંગે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દિલ્હીના જંતર-મંતરથી પટના સુધી ઘણા...
National 
બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

17 જુલાઈની રાત્રે... ઘરના લોકો ગાઢ નિંદ્રામાં હતા. કબાટની ચાવી ઓશિકા નીચે રાખવામાં આવી હતી. ઘરમાં આવનારા અને જનારા દરેકને...
National 
ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.