ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે? સ્કાય મેટની આગાહી સામે આવી

અત્યારે ગુજરાતમાં લોકો ગરમીમાં શેકાય રહ્યા છે  તેવા સમયે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાય મેટ વેધરે આગાહી કરી છે કે, આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સામાન્ય કરતા 3 ટકા વધારે વરસાદ પડી શકે છે.

આગાહીમા કહેવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે. જુલાઇ- ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામા તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયા કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે.

લા લીનોની પરિસ્થિત બદલાઇ હોવા છતા ચોમાસામાં 103 ટકા જેટલો વરસાદ પડશે એમ સ્કાય મેટ વેધરે આગાહી કરી છે.

જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવામાં વધારે વરસાદ પડશે.ચોમાસું 1 જૂને કેરળથી શરૂ થતું હોય છે.

About The Author

Related Posts

Top News

AAPની સભાઓમાં ગોપાલ..ગોપાલના નારા કેમ લાગી રહ્યા છે!

હાલ સ્થાનિક સ્વરાજની ચાલી રહેલી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની પ્રચાર સભાઓમાં એક નવીનતા જોવા મળી રહી છે. વિસાવદરથી આમ આદમી...
Gujarat 
AAPની સભાઓમાં ગોપાલ..ગોપાલના નારા કેમ લાગી રહ્યા છે!

ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રીલિઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” - ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ

ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને ...
Entertainment 
ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રીલિઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” - ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ

બંગાળમાં ફાઇટ ફોર ફીશ... ફાઇટ ટુ ફિનિશ...

પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ત્યાં જે ચૂંટણીનું યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ફાઇટ ફોર...
Politics 
બંગાળમાં ફાઇટ ફોર ફીશ... ફાઇટ ટુ ફિનિશ...

'જેલ જેવું લાગતું હતું ત્યાં...' પોતાની ઉચ્ચ પગારવાળી નોકરી છોડીને એક યુવાન ભારત પાછો ફર્યો! વાયરલ થઈ સ્ટોરી

વિદેશમાં નોકરી મળવી એ ઘણીવાર 'ડ્રીમ જોબ' માનવામાં આવે છે, ખાસ કરીને અમેરિકા, યુરોપ અને UK ...
National 
'જેલ જેવું લાગતું હતું ત્યાં...' પોતાની ઉચ્ચ પગારવાળી નોકરી છોડીને એક યુવાન ભારત પાછો ફર્યો! વાયરલ થઈ સ્ટોરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.