મનિષકુમાર પ્રજાપતિને 'ડોક્ટર ઓફ ફિલોસોફી' (Ph.D.)ની પદવી એનાયત

​ઓલપાડ :  મનિષકુમાર અમૃતભાઈ પ્રજાપતિને મનોવિજ્ઞાન (Psychology) વિષયમાં તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ 'ડોક્ટર ઓફ ફિલોસોફી' (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.​તેમણે તેમનો મહાનિબંધ (સંશોધન) “સુરત શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુમાર અને કન્યાઓના કૌટુંબિક પ્રકારોના સંદર્ભમાં આક્રમકતા અને કિશોરાવસ્થાની સમસ્યાનો તુલનાત્મક અભ્યાસ” વિષય પર તૈયાર કર્યો હતો.

​મનિષકુમારે આ મહત્ત્વપૂર્ણ સંશોધન કાર્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન એમ.ટી.બી. આર્ટસ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડૉ. રુદ્રેશભાઈ એમ. વ્યાસના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. Ph.D. ની પ્રતિષ્ઠિત પદવી મેળવવા બદલ તેમને મિત્રો, સ્નેહીજનો અને શૈક્ષણિક જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

પેપર લીકને કારણે દેશભરમાં વાતાવરણ તંગ છે. NEET પેપર લીક અંગે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દિલ્હીના જંતર-મંતરથી પટના સુધી ઘણા...
National 
બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

17 જુલાઈની રાત્રે... ઘરના લોકો ગાઢ નિંદ્રામાં હતા. કબાટની ચાવી ઓશિકા નીચે રાખવામાં આવી હતી. ઘરમાં આવનારા અને જનારા દરેકને...
National 
ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે

હોન્ડાએ ભારતમાં અનેક નવા ઉત્પાદનો સાથે ADV160 સ્કૂટરનું અનાવરણ કર્યું છે. આ કંપનીનું ભારતમાં પહેલું મેક્સી-સ્કૂટર છે, જેમાં એડવેન્ચર...
Tech and Auto 
હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.