એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે માટે 33 પ્રશ્નો બહાર પાડ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર સંબંધમાં રહેતા લિવ-ઇન કપલ્સને પણ પરિણીત ગણવામાં આવશે.પ્રથમ તબક્કા માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં લોકો પોતાની માહિતી જાતે ભરી શકશે.

તબક્કો હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ વસ્તી ગણતરી કહેવાય છે. તેનો હેતુ દેશમાં ઘરો અને મૂળભૂત સુવિધાઓની માહિતી એકત્રિત કરવાનો છે, જેથી સરકાર વધુ સારી યોજનાઓ બનાવી શકે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે,

ગુજરાતમાં હાઉસ લિસ્ટીંગ 20 એપ્રિલથી 19 મે સુધી ચાલશે.

About The Author

Related Posts

Top News

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે...
Gujarat 
એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ...
Gujarat 
શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -04-04-2026 વાર - શનિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.