ગુજરાતમાં મંગળવારે આ જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે 17 જૂન, મંગળવારે કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત કરી છે. 20 જૂન સુધી સતત વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દ્વારકા, અમરેલી અને ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Related Posts

Top News

ગેમર્સ ને તો મજા પડી ગઈ! Oppo લોન્ચ કરશે ભારતનો પહેલો ઇન-બિલ્ટ ફેન સાથેનો સ્માર્ટફોન

Oppoનો નવો સ્માર્ટફોન OPPO K13 Turbo ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. તે ગયા મહિને જ ચીનમાં રજૂ...
Tech and Auto 
ગેમર્સ ને તો મજા પડી ગઈ! Oppo લોન્ચ કરશે ભારતનો પહેલો ઇન-બિલ્ટ ફેન સાથેનો સ્માર્ટફોન

રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે છેલ્લાં ઘણા સમયથી ભાષા વિવાદથી મરાઠા સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં પોલીસ અને ઉદ્યોગકારો...
Gujarat 
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-07-2025 વાર - ગુરુવાર મેષ - સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી, ગુસ્સાવાળો સ્વભાવ નડી શકે છે, પોતાની જાત પર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી

મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Entertainment 
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
Copyright (c) Khabarchhe All Rights Reserved.