GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી  GPSCના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો કે, GPSCના ઇન્ટરવ્યૂમાં ખાસ જાતિના લોકોને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને  SC-STને ઓછા માર્કસ અપાઇ છે.

હવે ભાજપ અને PASSના નેતા અલ્પેશ કથિરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. જેમાં તેઓ GPSCના ચેરમેન IPS હસમુખ પટેલના સમર્થનમાં આવ્યા છે. અલ્પેશે કહ્યું કે, હરિ દેસાઇએ GPSC વિશે પાયા વિહોણી વાત કરી છે. દરેક સમાજ સફળ પણ થાય છે અને નિષ્ફળ પણ થાય છે. એક ઇમાનદાર અને સજજ્ન અધિકારી હસુમખ પટેલની ઇમેજ ખરડાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. GPSC કે હસમુખ પટેલ હમેંશા વિદ્યાર્થીઓના હિતમાં સારા નિર્ણયો જ લે છે.

Related Posts

Top News

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

‘મુન્નાભાઈ MBBS મારી ફેવરિટ મૂવી..’, ગૌતમ અદાણીએ જણાવ્યું કેમ પસંદ છે આ ફિલ્મ?

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે SMISS-APના 5મા વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું. ગૌતમ અદાણીએ પોતાની ફેવરિટ ફિલ્મ મુન્નાભાઈ ...
Business 
‘મુન્નાભાઈ MBBS મારી ફેવરિટ મૂવી..’, ગૌતમ અદાણીએ જણાવ્યું કેમ પસંદ છે આ ફિલ્મ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.