દિત્વાહ વાવાઝાડાની ગુજરાતમાં શું અસર પડશે, અંબાલાલ શું કહે છે?

ગુજરાતમાં અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે એવા સમયે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિત્વાહ વાવાઝોડાની અસર ગુજરાતના કેટલાંક ભાગોમાં જોવા મળી શકે છે.

દિત્વાહ વાવાઝોડાએ શ્રીલંકામાં તબાહી મચાવી છે અને તેની અસર ભારતમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુસ ઉત્તરીય આંધ્રપ્રદેશમાં 2 ડિસેમ્બર સુધીમાં મોટી અસર થશે આની અસર છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પૂર્વીય મધ્ય પ્રદેશ પર થશે જેની અસર ગુજરાતના મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, સુરતમાં કમોકમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી માવઠું થવાની શક્યતા દેખાઇ રહી છે. ઉપરાંત 18થી 24 ડિસેમ્બર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.