ભરૂચની દૂધધારા ડેરીમાં ભાજપના 2 દિગ્ગજો વચ્ચે કોની જીત થઇ?

ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીના પરિણામ શનિવારે જાહેર થઇ ગયા અને ભાજપે જેમને મેન્ડેટ આપેલા હતા તે બધા ઉમેદવારો ચૂંટણી જીતી ગયા છે. ભાજપના જે બે દિગ્ગજો સામ સામે આવી ગયા હતા

દુધધારા ડેરીમાં ચૂંટણી માટે ભાજપે ઘનશ્યામ પટેલ અને તેમની પેનલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ઘનશ્યામ પટેલની સામે પેનલ બનાવીને ઉભા રહ્યા હતા. ભાજપે રાણાની પેનલના 9 સભ્યોને પક્ષ વિરોધી પ્રવિતિ કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

ઘનશ્યામ પટેલ 17 વર્ષથી દુધધારા ડેરીના ચેરમેન છે. થોડા દિવસો પહેલા ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એવું નિવેદન આપ્યું હતું કે, જેની પાસે પૈસા વધારે હશે તે ચૂંટણી જીતશે.

About The Author

Related Posts

Top News

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

DK શિવકુમાર કર્ણાટકના નવા CM બનશે. સિદ્ધારમૈયા સરકાર ભંગ થઈ રહી છે, અને તેઓ ગુરુવારે બપોરે લોકભવનમાં CM પદ...
Business 
852 કરોડનો શોપિંગ મોલ, શાનદાર ઘર.. ; જાણો કર્ણાટકના CM બનવા જઈ રહેલા DK શિવકુમારની કુલ સંપત્તિ વિશે

TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

TMC સાંસદ અભિષેક બેનર્જી પર આજે સાંજે કેટલાક લોકોએ હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક એક પાર્ટી...
National 
TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો; કપડા ફાડ્યા-ઇંડા ફેંક્યા, મમતા-અખિલેશ-કોંગ્રેસ બધા ભડક્યા

રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં શનિવારે બપોરે એક વિશાળ અને ભયાનક ધૂળની ડમરીઓ (વાવાઝોડું) ત્રાટકી હતી, જેના કારણે સમગ્ર આકાશ ધૂળની...
National 
રાજસ્થાનનો આ વીડિયો જોઈને તમને ટોમ ક્રૂઝના ફિલ્મની યાદ આવી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.