- Gujarat
- પાયલ ગોટી ગુજરાત હાઇ કોર્ટ કેમ પહોંચી ગયા?
પાયલ ગોટી ગુજરાત હાઇ કોર્ટ કેમ પહોંચી ગયા?
By Khabarchhe
On

2 મહિના પહેલા અમરેલીમા ગાજેલા લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીએ હવે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને જવાબદાર સામે પગલા લેવા અને નિર્લિપ્ત રાયના રિપોર્ટની કોપીની માંગ કરી છે.
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ વાયરલ થયેલા લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીની તેના ઘરેથી રાત્રે 12 વાગ્યા પછી ધરપકડ અને એ પછી જાહેરમાં સરઘસ કાઢવાનો મુદ્દો રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ પછી ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયએ સ્ટેટ મોનેટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને તપાસના આદેશ આપ્યા હતા. નિર્લિપ્ત રાયે જરૂરી લોકોની પુછપરછ કરીને તેમનો રિપોર્ટ વિકાસ સહાયને સબમીટ કરી દીધો હતો, પરંતુ આ રિપોર્ટ હજુ સુધી જાહેર કરાયો નથી. પાયલ ગોટીએ પોતાના વકીલ મારફતે હાઇકોર્ટમાં અરજી કરીને નિર્લિપ્ત રાયના રિપોર્ટની કોપીની માંગ કરી છે.
Related Posts
Top News
Published On
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
‘જ્યાં સુધી મજબૂત કેસ નહીં હોય, કોર્ટ હસ્તક્ષેપ નથી કરતી..’, વક્ફ એક્ટ પર CJIની ટિપ્પણી
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025ને પડકાર આપતી ઘણી અરજીઓ પર સુનાવણી થઈ. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર....
‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?
Published On
By Parimal Chaudhary
બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.