જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદે કલેક્ટર સામે કેમ બાંયો ચઢાવી?

જુનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા વચ્ચેનો વિવાદ રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. દીનુ સોલંકી માથા ભારે, વગદાર અને કોડીનારમાં એક ચક્રી શાસન માટે જાણીતા છે. તેમણે કલેકટર માટે સરકારને રજૂઆત કરી હશે, પરંતુ તેમની વાત સાંભળવામા નહીં આવી હોય એટલે તેમણે જાહેરમાં કલેકટર વિશે બોલવાનું શરૂ કર્યું છે.

દીનુ સોલંકીએ કલેકટર માટે તુ તા થી વાત કરવા માંડી છે અને કહ્યું છે કે, તારી સાત પેઢી પણ આવી જાય તો પણ હું તારે કેડો મુકવાનો નથી. જ્યાં સુધી તને ભ્રષ્ટાટારી સાબિત નહીં કરી ત્યાં સુધી આજીવન લડતો રહીશ. દીનુ સોલંકી પર આરોપ છે કે, ટ્રસ્ટની જમીન પચાવી પાડી હતી જે હવે કલેકટર ખાલી કરાવી રહ્યા છે એટલે વિરોધ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.