યુસુફ પઠાણ કબજે કરેલી જમીનના પૈસા આપવા તૈયાર પણ કોર્ટે કેમ ના પાડી દીધી?

ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને તાજેતરમાં મમતાની પાર્ટીમાંથી સાસંદ બનેલા યુસુફ પઠાણને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, પૂર્વ ક્રિક્રેટર અને TMC સાસંદ યુસુફ પઠાણ વડોદરામાં રહેણાંક પ્લોટનો અતિક્રમણ કરનાર છે.

ગુજરાત હાઇકોર્ટે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓને આદેશ આપ્યો છે કે, યુસુફ પઠાણે કરેલું અતિક્રમણ દુર કરવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટ કહ્યુ કે, કોઇ પણ સેલિબ્રીટી કાયદાથી ઉપર નથી. કાયદોનો ભંગ કરનારને છૂટના મતલબથી સમાજમાં ખોટો મેસેજ જશે.

વડોદારા મહાનગર પાલિકાએ યુસુફ પઠાણને રહેણાંક પ્લોટ ખાલી કરવા માટે નોટીસ આપી હતી જેના જવાબમાં યુસુફ પઠાણે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ હાઇકોર્ટે યુસુફની અરજી રદ કરીને આ ચુકાદો આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.