ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-03-2026

વાર- મંગળવાર

મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની ભક્તિમાં માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરશો.

વૃષભ - તમારી પ્રતિભામાં વધારો થાય, પેટને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું, આજે તમે માતાજીની ભક્તિ સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.

મિથુન - તમારી બચતમાં વધારો થાય, દૂરના સંબંધીથી મુલાકાત થાય, આજે માતાજીની સાથે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરો.

કર્ક - આજે ઘરમાં ખર્ચના પ્રસંગો બને, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે મંદિરમાં દાન અવશ્ય કરવું.
 
સિંહ - ધંધામાં ઘરાકી આવતા આનંદ જણાય, ઘરમાં ખર્ચનું પ્રમાણ રહે, માતાજીની આજે વધારેમાં વધારે ભક્તિ કરો.

કન્યા - કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહો, આજે તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજના દિવસમાં માતાજીની સાથે ભગવાન વિષ્ણુ  ધ્યાન અવશ્ય કરો.

તુલા - આજે તમે તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજે તમે માતાજીને સફેદ વસ્તુ અર્પણ કરો.

વૃશ્ચિક - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, ખોટા ખર્ચાઓથી સાવધાન, આજના દિવસે માતાજી સાથે ક્ષેત્રપાળનું ધ્યાન અવશ્ય કરો.

ધન - આજે કોઈપણ ખોટા ખર્ચ ટાળો, તમારા શત્રુઓથી સાવધ રહો, માતાજીને આજે હળદરની ગાંઠ અર્પણ કરો.

મકર - યોગ્ય મહેનત અને યોગ્ય ફળ તમને મળશે, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, માતાજી સાથે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો.

કુંભ - ઘર પરિવારમાં ખર્ચ વધે, નવી વસ્તુઓ ઘરમાં આવે, આજે માતાજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.

મીન - કોઈપણ સાહસ કરવું નહીં, શરીરમાં કમજોરીનો અહેસાસ થાય, માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લો.

About The Author

Related Posts

Top News

‘અંગ્રેજી સ્ટાઇલમાં...’, પ્રેમિકાએ પલંગ સાથે બાંધીને સંબંધ બનાવ્યા, પછી કેરોસીન નાખીને જીવતો સળગાવ્યો

કર્ણાટકના બેંગ્લુરુમાં બ્યાવરાહલ્લી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા અંજનાનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. 21 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યે...
National 
‘અંગ્રેજી સ્ટાઇલમાં...’, પ્રેમિકાએ પલંગ સાથે બાંધીને સંબંધ બનાવ્યા, પછી કેરોસીન નાખીને જીવતો સળગાવ્યો

ભાજપના ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજને ચીમકી- ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમો હવે થવાના આરે છે. 24 એપ્રિલે આ ચૂંટણી પડઘમ શાંત થઈ જશે અને 26 તારીખે તમામ...
Gujarat 
ભાજપના ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજને ચીમકી- ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ’

AAPની સભાઓમાં ગોપાલ..ગોપાલના નારા કેમ લાગી રહ્યા છે!

હાલ સ્થાનિક સ્વરાજની ચાલી રહેલી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની પ્રચાર સભાઓમાં એક નવીનતા જોવા મળી રહી છે. વિસાવદરથી આમ આદમી...
Gujarat 
AAPની સભાઓમાં ગોપાલ..ગોપાલના નારા કેમ લાગી રહ્યા છે!

ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રીલિઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” - ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ

ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’ નું સત્તાવાર ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ અને ...
Entertainment 
ફિલ્મ ‘ધરપકડ’ નું ટીઝર રીલિઝ: “તમારા બેંક ખાતાના પૈસા ક્યાં ગયા?” - ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમનો પર્દાફાશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.