નસબંધી 2200 કૂતરાઓની કરી, પણ કાગળ પર 33000 બતાવી લાંચિયાઓ કરોડો ચાઉં કરી ગયા

મધ્ય પ્રદેશની રતલામ નગર પાલિકામાં કોંગ્રેસના એક કોર્પોરેટરે લોકાયુક્તને ફરિયાદ કરી હતી કે, પાલિકામાં નસબંધીને નામે કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જ્યારે લોકાયુક્તે તપાસ કરી તો 2022થી 2025 સુધી એટલે 4 વર્ષમાં મોટી ગરબડ થઇ હોવાનું સામે આવ્યું છે.

લોકાયુક્તનું કહેવું છે કે પાલિકાના અધિકારીઓ અને ચૂકવણીની રકમ મેળવાનરી કંપનીના મેળાપીપાણામાં મોટું કૌભાંડ થયું છે.

રતલામ નગર પાલિકામાં કુલ 33630 કુતરાઓની નસબંધી કરાઇ હોવાનો કાગળ પર દાવો કર્યો અને એ પેટે 2 કરોડ 29 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા.

જ્યારે નગર પાલિકાએ સર્વે કરાવ્યો તો રતલામમાં માત્ર 2200 કુતરા જ નસબંધી વાળા મળ્યા. ત્યારે સવાલ એ ઉભો થાય છે તો પછી 31000 કુતરા જેમની નસબંધી થઇ છે તે ક્યાં ગયા?

About The Author

Top News

દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

  સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્રારા સાયબર સ્લેવરી વેબસીરિઝ તૈયાર કરવામાં આવી છે અને સાયબર ફ્રોડના અવેરનેસ માટે એક14...
Gujarat 
દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.