- National
- ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે
By Khabarchhe
On

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ રહસ્યમયી માનવ દાણચોર અત્યારે ચર્ચામાં છે.
ગુજરાતનો એક પરિવાર 2023માં મોટા સપનાઓ સાથે ગેરકાયદે અમેરિકા જવા જઇ રહ્યો હતો ત્યારે સેંટ લોરેન્સ નદી પાર કરતી વખતે આ પરિવારના લોકોના મોત થયા હતા. 6 દિવસ પછી તેમના મૃતદેહો મળ્યા હતા. આ સિવાય અન્ય 5 લોકોના પણ નદીના ઠંડા પાણીને કારણે મોત થયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું કે કોઇ બાબુજી નામનો માણસે આ લોકોને આ રીતે મોકલ્યા હતા.
કેનેડા પોલીસનું કહેવું છે કે બાબુજી અથવા બાબુચી નામનો વ્યકિત કેનેડા સ્થિત એક ગુજરાતી છે, જેનો કોઇ અતોપતો પોલીસને મળતો નથી.
Related Posts
Top News
Published On
સ્પેનના બાર્સેલોનામાં આયોજિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2025માં ભારતના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના સ્ટાઇલિશ દેખાવથી બધાનું ધ્યાન...
‘આ મારા માટે ખૂબ અંગત..’, કોહલીના સંન્યાસ પર સચિને કર્યો 12 વર્ષ જૂના ગળાના દોરાનો ઉલ્લેખ
Published On
By Parimal Chaudhary
સોમવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. તેના નિર્ણય બાદ, ઘણા દિગ્ગજ સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે....
ગોંડલમાં ખાર્ખી વર્દીમાં ખોટા કામ કરનારા પોલીસોએ ફળ ભોગવવું પડશે: અલ્પેશ કથિરિયા
Published On
By Nilesh Parmar
ગુજરાતનું ગોંડલ ફરી ચર્ચામાં આવી ગયું છે. સુરતના ભાજપના નેતા અલ્પેશ કથિરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 23-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારે મિત્રોના કહેવા પર કોઈપણ યોજનાનો ભાગ બનવાની જરૂર નથી, નહીં તો તમારે મોટું જોખમ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.