ભારતીય વિદ્યાર્થીઓ USના વીઝા મેળવવા પોસ્ટ ડિલીટ કરી રહ્યા છે, પણ તે જોખમી છે

ટ્રમ્પના વહીવટી તંત્રએ અમેરિકાના વીઝા માટે સોશિયલ મીડિયા પોસ્ટની સંપૂર્ણ તપાસ પછી જ વીઝા આપવાના નિર્ણય પછી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવાના તેમના સપના પુરા કરવા માટે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અથવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસને જ ડિલીટ મારી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આનાથી વિદ્યાર્થીની ચિંતા વધશે.

નિષ્ણાતોનું કહેવું છે કે, તેમે પોસ્ટ અથવા એકાઉન્ટસ ડિલીટ કરશો તો તમે શંકાના ઘેરોમાં આવશો અને  US વીઝા અધિકારીઓ સોશિયલ મીડિયો પોસ્ટ ચેક કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)નો ઉપયોગ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થી તરત જ પકડાઇ જશે.. વિદ્યાર્થીઓને ડર છે કે, તેમની રાજકીય વિચારધારા કે જોકનો ખોટો અર્થઘટન વીઝા અધિકારી કાઢી શકે છે. 5 વર્ષના સોશિયલ મીડિયાની ડિટેલ માંગવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ

દિલ્હીના બૂરાડીમાં રહેતા એક પરિવાર પર ત્યારે દુઃખોનો પહાડ તૂટી પડ્યો, જ્યારે તેમની 10 વર્ષની પુત્રીનું મગજે લગભગ કામ...
National 
મોમોઝ ખાધા બાદ 10 વર્ષીય છોકરીનું લીવર ફેલ થઈ ગયું; યાદશક્તિ ગુમાવી ચાલવામાં પણ પડી રહી છે મુશ્કેલી; આ રીતે બચ્યો જીવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.