સાયબર ફ્રોડ કરનારા સુરતના લોકોનો બેંક ખાતા ખોલવા ઉપયોગ કરી રહ્યા છે, સાચવજો

ડાયમંડ અને ટેક્સટાઇલથી દુનિયાભરમાં જાણીતું સુરત હવે સાયબર ફ્રોડનું એપી સેન્ટર બની રહ્યું છે. છેલ્લાં 270 દિવસમાં સુરતની 2 સહકારી બેંક, 13 ખાનગી અને 11 સરકારી બેંકોમં 1405 એવા ખાતા ખુલ્યા છે, જેમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર થઇ છે.

સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ લોકો દુબઇ, ક્યુબા, થાઇલેન્ડ, સિંગાપોર કે પાકિસ્તાનમાં બેસીને ડિજીટલ અરેસ્ટ કે અન્ય ફ્રોડ દ્વારા જે રકમ મેળવે તે બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટં સુરતનો ઉપયોગ કરવામાં આવે છે. 9 મહિનામાં 2600 કરોડનું ફ્રોડ થયું છે. કેટલાંક લોકો કમિશન મેળવવાની લાલચે તેમના બેંક ખાતા ભાડે આપે છે તો કેટલાંક લોકોની જાણ બહાર ખાતામાં રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

સુરતના સરથાણા, વરાછા, લસકાણા, પુણાગામ, કાપોદ્રા, રિંગરોડ, લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં સૌથી વધુ આવા ખાતા ખુલ્યા છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
Copyright (c) Khabarchhe All Rights Reserved.